વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 માર્ચ પાન ૬
  • માર્ચ ૩૦–એપ્રિલ ૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૩૦–એપ્રિલ ૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 માર્ચ પાન ૬

માર્ચ ૩૦–એપ્રિલ ૫

ઉત્પત્તિ ૨૯-૩૦

  • ગીત ૨૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યાકૂબ લગ્‍ન કરે છે”: (૧૦ મિ.)

    • ઉત ૨૯:૧૮-૨૦—યાકૂબે રાહેલ સાથે લગ્‍ન કરવા લાબાનની સાત વર્ષ ચાકરી કરી (w૦૩ ૧૦/૧૫ ૨૯ ¶૬)

    • ઉત ૨૯:૨૧-૨૬—લાબાને યાકૂબને રાહેલને બદલે લેઆહ આપી ને છેતર્યા (w૦૭-E ૧૦/૧ ૮-૯; it-૨-E ૩૪૧ ¶૩)

    • ઉત ૨૯:૨૭, ૨૮—અઘરા સંજોગોમાં પણ યાકૂબે બનતું બધું કર્યું

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૩૦:૩—શા માટે રાહેલ યાકૂબ અને બિલહાહનાં બાળકોને પોતાનાં બાળકો ગણતી હતી? (it-૧-E ૫૦)

    • ઉત ૩૦:૧૪, ૧૫—શા માટે રાહેલ અમુક કંદમૂળ પસંદ કરે છે? (w૦૪ ૧/૧૫ ૨૮ ¶૭)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૩૦:૧-૨૧ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: તાજગી અને હિંમત આપો. પછી, શીખવવાની કળા ચોપડીના પાઠ સોળની ચર્ચા કરો.

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૫૫-૫૬ ¶૨૧-૨૨ (th અભ્યાસ ૧૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૨

  • “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ”—અંધ વ્યક્તિને સાક્ષી આપીએ”: (૧૦ મિ.) સેવા નિરીક્ષક ચર્ચા કરશે. આ સવાલોના જવાબ આપો: શા માટે અંધ વ્યક્તિને મદદ કરવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ? અંધ વ્યક્તિઓને આપણે ક્યાં શોધી શકીએ? આપણે તેઓ સાથે કયા વિષય પર વાત કરી શકીએ? અંધ વ્યક્તિ યહોવાની નજીક આવી શકે માટે કયા સાધનોથી મદદ મળી શકે?

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૫ મિ.) માર્ચ મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૯૫

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૩૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો