વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 માર્ચ પાન ૫
  • યાકૂબને આશીર્વાદ મળ્યો જેના તે હકદાર હતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યાકૂબને આશીર્વાદ મળ્યો જેના તે હકદાર હતા
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • યાકૂબ અને એસાવ વચ્ચે સુલેહ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • યાકૂબને વારસો મળ્યો
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • યાકૂબને—યહોવાહનો પૂરો સાથ હતો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ઉત્પત્તિ મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 માર્ચ પાન ૫
યાકૂબે એસાવના કપડાં પહેર્યા છે. તેમના ગળા અને હાથ પર બકરીના વાળ છે. ઈસ્હાક યાકૂબના હાથને અડકે છે.

બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૨૭-૨૮

યાકૂબને આશીર્વાદ મળ્યો જેના તે હકદાર હતા

૨૭:૬-૧૦, ૧૮, ૧૯, ૨૭-૨૯

ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો, જેના વિશે અગાઉથી ભવિષ્યવાણી કરવામાં આવી હતી.

  • વચનના દેશનો નકશો. એમાં બતાવ્યું છે કે ઈઝરાયેલીઓ પાસે લીલીછમ જમીન છે જ્યારે અદોમીઓ પાસે સૂકી જમીન છે.

    ૨૭:૨૮—યહોવાએ યાકૂબના વંશજોને ‘દૂધમધની રેલમછેલવાળો દેશ’ આપ્યો.—પુન ૨૬:૧૫

  • ૨૭:૨૯—ઇઝરાયેલીઓ (યાકૂબના વંશજો) અદોમીઓ (એસાવના વંશજો) કરતાં વધારે બળવાન થયા.—ઉત ૨૫:૨૩; ૨શ ૮:૧૪

  • ૨૭:૨૯—અદોમીઓ ઇઝરાયેલીઓને નફરત કરતા, એટલે તેઓને શાપ આપવામાં આવ્યો અને પછીથી તેઓનો નાશ કરવામાં આવ્યો.—હઝ ૨૫:૧૨-૧૪

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો