વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 માર્ચ પાન ૬
  • યાકૂબ લગ્‍ન કરે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યાકૂબ લગ્‍ન કરે છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • યાકૂબને—યહોવાહનો પૂરો સાથ હતો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • યાકૂબ અને એસાવ વચ્ચે સુલેહ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સખત મહેનત આશીર્વાદ લાવે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • યાકૂબને આશીર્વાદ મળ્યો જેના તે હકદાર હતા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 માર્ચ પાન ૬

બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૨૯-૩૦

યાકૂબ લગ્‍ન કરે છે

૨૯:૧૮-૨૮

એક યુગલ વાત કરી રહ્યું છે, એકબીજાનો હાથ પકડે છે, એકબીજાની નજીક બેસે છે. તેઓની નજીકમાં બાઇબલ ખુલ્લું પડ્યું છે.

યાકૂબ અગાઉથી જાણતા ન હતા કે લગ્‍ન પછી તેમણે તકલીફો સહેવી પડશે. રાહેલ અને લેઆહ એકબીજાની અદેખાઈ કરતી હતી. (ઉત ૨૯:૩૨; ૩૦:૧, ૮) તેમ છતાં, યાકૂબ જોઈ શક્યા કે યહોવા તેમને સાથ આપી રહ્યા છે. (ઉત ૩૦:૨૯, ૩૦, ૪૩) સમય જતાં, તેમના વંશજોથી ઇઝરાયેલી પ્રજા બની.—રૂથ ૪:૧૧.

આપણા સમયમાં જેઓ લગ્‍ન કરવા ચાહે છે, તેઓએ તકલીફોનો સામનો કરવો પડશે. (૧કો ૭:૨૮) પરંતુ, યહોવા પર ભરોસો રાખવાથી અને બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી તેઓનું લગ્‍નજીવન સુખી થઈ શકે છે. વધુમાં, તેઓને જીવનમાં ખુશી મળે છે.—નીતિ ૩:૫, ૬; એફે ૫:૩૩.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો