વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 જુલાઈ પાન ૮
  • નમ્ર બનો—પોતાની વાહવાહ કરવાથી દૂર રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નમ્ર બનો—પોતાની વાહવાહ કરવાથી દૂર રહો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • પૂરા દિલથી યહોવાની વાત માનીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • બાર જાસૂસો
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • બીજાઓ આપણા વખાણ કરે ત્યારે નમ્ર રહીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • ઈસુની જેમ નમ્રતા બતાવો અને મર્યાદામાં રહો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 જુલાઈ પાન ૮

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

નમ્ર બનો—પોતાની વાહવાહ કરવાથી દૂર રહો

જો આપણે પોતાના જ વખાણ કરીએ અને બડાઈ મારીએ, તો એનાથી દેખાય આવે છે કે આપણામાં ઘમંડ છે. જો આપણે એવું કરીશું તો સાંભળનારને ફાયદો નહિ થાય. એટલે જ બાઇબલ કહે છે: “બીજો માણસ તારાં વખાણ કરે, પણ તું તારે મોઢે તારાં વખાણ ન કર.”—નીતિ ૨૭:૨.

યહોવાના દોસ્ત બનો—નમ્ર બનો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • મોટે ભાગે લોકો શાના વિશે બડાઈ મારે છે?

  • રોહન પોતાના દોસ્તની સામે શેના વિશે બડાઈ મારી રહ્યો હતો?

  • રોહનના પપ્પાએ તેને કઈ રીતે સમજાવ્યું કે ઘમંડ કરવું ખોટું છે?

  • નમ્ર બનવા ૧ પીતર ૫:૫માંથી કઈ મદદ મળે છે?

રોહન મોટી ટ્રોફી ઉપર ઊભો છે અને બડાઈ મારી રહ્યો છે, એનો દોસ્ત નીચે ઊભો છે.
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો