જુલાઈ ૨૭–ઑગસ્ટ ૨
નિર્ગમન ૧૨
ગીત ૧૪૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“પાસ્ખાના તહેવારમાંથી ઈશ્વરભક્તોને શું શીખવા મળે છે?”: (૧૦ મિ.)
નિર્ગ ૧૨:૫-૭—પાસ્ખાનું ઘેટું કોને રજૂ કરતું હતું? (w૦૭ ૧/૧ ૨૨ ¶૪)
નિર્ગ ૧૨:૧૨, ૧૩—ઘરની બારસાખ પર લગાડેલું લોહી શાને રજૂ કરતું હતું? (mwb ૧૮.૦૪ ર, બૉક્સ)
નિર્ગ ૧૨:૨૪-૨૭—પાસ્ખાના તહેવારમાંથી આપણને શું શીખવા મળે છે? (w૧૩ ૧૨/૧૫ ૧૯-૨૦ ¶૧૩-૧૪)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
નિર્ગ ૧૨:૧૨—ઇજિપ્ત પર આવેલી આફતો, ખાસ તો દસમી આફત કઈ રીતે તેઓના જૂઠાં દેવો વિરુદ્ધ યહોવાનો ચુકાદો હતો? (it-૨-E ૫૮૨ ¶૨)
નિર્ગ ૧૨:૧૪-૧૬—બેખમીર રોટલીનો તહેવાર અને બીજા પવિત્ર સંમેલનોમાં કઈ ખાસિયત હતી? એનાથી ઇઝરાયેલીઓને કઈ રીતે ફાયદો થતો? (it-૧-E ૫૦૪ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૧૨:૧-૨૦ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે કઈ રીતે જવાબ આપવો એ બતાવો. (th અભ્યાસ ૨)
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી જે વિષય પર વાત કરી હોય એને લગતું હાલનું કોઈ મૅગેઝિન આપો. (th અભ્યાસ ૬)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૧૬-૧૭ ¶૨૧-૨૨ (th અભ્યાસ ૧૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“યહોવા પોતાના લોકોનું રક્ષણ કરે છે”: (૧૫ મિ.) ચર્ચા. વૉરવિક મ્યુઝિયમની ટુર: “યહોવાના નામથી ઓળખાતા લોકો” વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૧૮, ૧૧૯
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૧૪૭ અને પ્રાર્થના