વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 માર્ચ પાન ૮
  • ઘમંડી ન બનીએ અને પોતે કંઈક છીએ એમ ન વિચારીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઘમંડી ન બનીએ અને પોતે કંઈક છીએ એમ ન વિચારીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • “હું તમારો વારસો છું”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • યહોવા કઈ રીતે પોતાના લોકોને દોરે છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • શું યહોવાહ તમને પોતાનાં ગણે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • હંમેશાં યહોવાનું માર્ગદર્શન લઈએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 માર્ચ પાન ૮
કોરાહ અને ઇઝરાયેલી પુરુષોનું મોટું ટોળું મુસા અને હારૂનનો વિરોધ કરે છે.

બાઇબલમાં રહેલો ખજાનો

ઘમંડી ન બનીએ અને પોતે કંઈક છીએ એમ ન વિચારીએ

કોરાહે ભક્તિ માટે કરવામાં આવેલી ગોઠવણ વિરુદ્ધ કામ કર્યું કેમ કે તે ઘમંડી બની ગયો હતો (ગણ ૧૬:૧-૩; w૧૧ ૯/૧ ૩૦ ¶૧૨)

કોરાહ પાસે ઘણી જવાબદારી હતી અને લોકો તેમને માન આપતા હતા (ગણ ૧૬:૮-૧૦; w૧૧ ૯/૧૫ ૩૦ ¶૧૧)

કોરાહના ખોટાં વિચારોને લીધે ખરાબ પરિણામ આવ્યું (ગણ ૧૬:૩૨, ૩૫)

ભલે આપણે ઘણા વર્ષોથી સત્યમાં હોઈએ કે પછી સંગઠનમાં કોઈ જવાબદારી ઉપાડતા હોઈએ. તોપણ આપણે પોતાના પર વધારે પડતો ભરોસો ન રાખીએ પણ નમ્ર બનીએ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો