વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જાન્યુઆરી પાન ૬
  • જાન્યુઆરી ૨૩-૨૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૨૩-૨૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જાન્યુઆરી પાન ૬

જાન્યુઆરી ૨૩-૨૯

૧ કાળવૃત્તાંત ૪-૬

  • ગીત ૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “મારી પ્રાર્થનાઓથી મારા વિશે શું ખબર પડે છે?”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧કા ૫:૧૦—ઇઝરાયેલીઓએ હાગ્રીઓને હરાવ્યા હતા. આપણે પહાડ જેવી મુશ્કેલીઓનો સામનો કરતા હોઈએ ત્યારે, ઇઝરાયેલીઓ પાસેથી શું શીખી શકીએ? (w૦૫ ૧૦/૧ ૯ ¶૭)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧કા ૬:૬૧-૮૧ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૩)

  • ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે અને તેને વધારે જાણવામાં રસ છે. આ મુલાકાતમાં તેની સાથે “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. પછી બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૪)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૮ આપણે શીખી ગયા, તમે શું કહેશો? અને આટલું કરો (th અભ્યાસ ૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૯

  • “સારવારને લગતી મુશ્કેલીઓ માટે હમણાંથી તૈયારી કરો”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો. આ ભાગ વડીલ લેશે. વીડિયો બતાવ્યા પછી બની શકે એટલા વધારે લોકોને જવાબ આપવાની તક આપો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૧ ¶૯-૧૭

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૧૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો