એપ્રિલ ૭-૧૩
નીતિવચનો ૮
ગીત ૬ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. ઈસુનું સાંભળો, બુદ્ધિ મેળવો
(૧૦ મિ.)
ઈસુને બુદ્ધિ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. યહોવાએ “ઘણા સમય પહેલાં” તેમનું સર્જન કર્યું હતું (ની ૮:૧, ૪, ૨૨; cf-E ૧૩૧ ¶૭)
ઈસુએ યુગોના યુગો સુધી યહોવા સાથે મળીને બધી વસ્તુઓનું સર્જન કર્યું. એ સમય દરમિયાન ઈસુની બુદ્ધિ અને પિતા માટેનો પ્રેમ વધતો ગયો (ની ૮:૩૦, ૩૧; w૦૦ ૨/૧૫ ૧૧ ¶૬)
ઈસુની વાતોમાં બુદ્ધિ છલકાય છે. જો એ સાંભળીશું તો આપણને ફાયદો થશે (ની ૮:૩૨, ૩૫; w૦૯ ૪/૧ ૩૧ ¶૧૪)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ની ૮:૨૨-૩૬ (th અભ્યાસ ૧૦)
૪. ફરી મળવા જાઓ
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિ સ્મરણપ્રસંગમાં આવવાનું વિચારે છે. એ પ્રસંગે શું થાય છે એ વિશેના તેના સવાલોના જવાબ આપો. (lmd પાઠ ૯ મુદ્દો ૩)
૫. વાત શરૂ કરો
(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. સ્મરણપ્રસંગમાં આવેલી એવી વ્યક્તિનું સ્વાગત કરો, જેને રૂબરૂમાં નહિ પણ ઘરના દરવાજેથી આમંત્રણ પત્રિકા મળી હતી. કાર્યક્રમ પછી તેના સવાલોના જવાબ આપો. (lmd પાઠ ૩ મુદ્દો ૫)
૬. તમારી માન્યતા વિશે સમજાવો
(૫ મિ.) ટૉક. ijwbq લેખ ૧૬૦—વિષય: ઈસુને કેમ ઈશ્વરના દીકરા કહેવામાં આવે છે? (th અભ્યાસ ૧)
ગીત ૩
૭. મંડળની જરૂરિયાતો
(૧૫ મિ.)
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૨૫ ¶૧-૪, પાન ૧૯૯ પરનું બૉક્સ