ફેબ્રુઆરી ૯-૧૫
યશાયા ૩૩-૩૫
ગીત ૧૫૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. “તમારા સમયમાં તે સલામતી આપશે”
(૧૦ મિ.)
કસોટીમાં હો ત્યારે સ્થિર રહેવા યહોવા પાસે મદદ માંગો (યશા ૩૩:૬ક; ૧પિ ૫:૧૦; w૨૪.૦૧ ૨૨ ¶૭-૮)
સારા નિર્ણયો લઈ શકો એ માટે યહોવા પાસે બુદ્ધિ અને જ્ઞાન માંગો (યશા ૩૩:૬ખ; w૨૧.૦૨ ૨૯ ¶૧૦-૧૧)
યહોવા પર આધાર રાખો અને યશાયા ૩૩:૨૪ની ભવિષ્યવાણી પૂરી થતા જુઓ (ip-1 ૩૫૨-૩૫૫ ¶૨૧-૨૨)
પોતાને સ્થિર કરવા સંશોધન કરો અને શીખેલી વાતો લાગુ પાડો
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યશા ૩૫:૮—આજના સમયમાં “પવિત્ર માર્ગ” શાને રજૂ કરે છે? (w૨૩.૦૫ ૧૫ ¶૮)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યશા ૩૫:૧-૧૦ (th અભ્યાસ ૧૨)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) જાહેરમાં પ્રચાર. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો. (lmd પાઠ ૩ મુદ્દો ૩)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને “શીખવવાનાં સાધનો” ભાગમાંથી કોઈ વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો. (વીડિયો બતાવશો નહિ.) (lmd પાઠ ૯ મુદ્દો ૫)
૬. ટૉક
(૫ મિ.) lmd વધારે માહિતી ક મુદ્દો ૧૫—વિષય: શાસ્ત્રમાંથી શીખવા મળે છે કે પ્રાર્થના કઈ રીતે કરવી જોઈએ. (th અભ્યાસ ૧૪)
ગીત ૬
૭. મંડળની જરૂરિયાતો
(૧૫ મિ.)
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૬૦-૬૧