ફેબ્રુઆરી ૨-૮
યશાયા ૩૦-૩૨
ગીત ૪૯ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. ભરોસો રાખો કે યહોવા તમારું રક્ષણ કરશે
(૧૦ મિ.)
જેમ એક પક્ષી પોતાનાં બચ્ચાંને શિકારી પશુ-પંખીઓથી બચાવે છે, તેમ યહોવા પોતાના લોકોને બચાવે છે (યશા ૩૧:૫; w૦૧ ૧૧/૧૫ ૧૬ ¶૭)
યહોવા જે લોકો દ્વારા તમને મદદ કરે છે અને તમારું રક્ષણ કરે છે, તેઓની નજીક રહો (યશા ૩૨:૧, ૨; w૨૪.૦૧ ૨૪ ¶૧૩)
ભાવિ વિશે યહોવાનાં વચનો પર મનન કરીને પોતાની શ્રદ્ધા મજબૂત કરો (યશા ૩૨:૧૬-૧૮; w૨૩.૧૦ ૧૭ ¶૧૯)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યશા ૩૦:૨૦—“આફતની રોટલી” અને “જુલમનું પાણી” એટલે શું? (it “રોટલી” ¶૬-mwbr)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યશા ૩૧:૧-૯ (th અભ્યાસ ૧૦)
૪. વાત શરૂ કરો
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. હાલમાં જે બનાવો બની રહ્યા છે એ વિશે વ્યક્તિ ચિંતા વ્યક્ત કરે છે. (lmd પાઠ ૨ મુદ્દો ૫)
૫. વાત શરૂ કરો
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. (lmd પાઠ ૫ મુદ્દો ૫)
૬. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૭ મુદ્દો ૩)
ગીત ૩૯
૭. “સચ્ચાઈને લીધે શાંતિ ફેલાશે”—ઝલક
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૫૮-૫૯