એપ્રિલ ૬-૧૨
યશાયા ૫૦-૫૧
ગીત ૧૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. ઈશ્વરે જેમને શીખવ્યું, તેમનું સાંભળો
(૧૦ મિ.)
ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં યહોવાએ તેમને શીખવ્યું (યશા ૫૦:૪; kr ૧૮૨ ¶૫-mwbr)
ઈસુ ખૂબ ધ્યાન દઈને શીખ્યા (યશા ૫૦:૫; cf ૧૩૩ ¶૧૩-mwbr)
યહોવાનો ડર રાખતા લોકો તેમના સેવક ઈસુની વાત માને છે (યશા ૫૦:૧૦; યોહ ૧૦:૨૭)
મનન માટે સવાલ: કઈ રીતે બતાવી શકું કે હું ઈસુની જેમ યહોવા પાસેથી શીખવા આતુર છું?—૧પિ ૨:૨૧.
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યશા ૫૧:૧—આ કલમનો શું અર્થ થાય છે? (it “ખાણ” ¶૨-mwbr)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યશા ૫૦:૧-૧૧ (th અભ્યાસ ૨)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. સાથે કામ કરતી કોઈ વ્યક્તિને સ્મરણપ્રસંગ વિશે જણાવો. (lmd પાઠ ૨ મુદ્દો ૪)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. ઘરમાલિક સ્મરણપ્રસંગમાં આવ્યા હતા. તેમને આવનાર સભાનું આમંત્રણ આપો. (lmd પાઠ ૯ મુદ્દો ૪)
૬. તમારી માન્યતા વિશે સમજાવો
(૫ મિ.) દૃશ્ય. ijwbq લેખ ૧૪૦ ¶૪—વિષય: શું ઉદ્ધાર મેળવવા ઈસુમાં માનવું જ પૂરતું છે? (lmd પાઠ ૧૧ મુદ્દો ૫)
ગીત ૩૧
૭. મંડળની જરૂરિયાતો
(૧૫ મિ.)
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb ભાગ બારમાં શું છે? અને પાઠ ૭૪-૭૫