એપ્રિલ ૧૩-૧૯
યશાયા ૫૨-૫૩
ગીત ૧૪૯ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
ઈસુ પોતાનો વધસ્તંભ ઊંચકીને જઈ રહ્યા છે અને જલદી જ તેમને મારી નાખવામાં આવશે
૧. ઈસુનો અજોડ પ્રેમ!
(૧૦ મિ.)
યશાયાએ ભવિષ્યવાણી કરી હતી કે લોકો ઈસુને નફરત કરશે (યશા ૫૩:૩; માથ ૨૬:૬૭, ૬૮; w૧૦ ૧૧/૧ ૧૫ ¶૨)
ઈસુ જુલમ સહેવા તૈયાર હતા (યશા ૫૩:૭; w૧૯.૦૨ ૧૧ ¶૧૫)
ઈસુ યહોવાને અને લોકોને ખૂબ પ્રેમ કરતા હતા. એટલે તે મોતને ભેટવા તૈયાર હતા, જેથી તે યહોવાની ઇચ્છા પૂરી કરી શકે અને આપણા પાપનો બોજો પોતાના માથે લઈ શકે (યશા ૫૩:૧૦-૧૨; યોહ ૧૪:૩૧; ૧૫:૧૩)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યશા ૫૨:૧૧—આ કલમમાં આપેલી આજ્ઞાનો અર્થ સમજાવો. (it “વાસણો” ¶૨-mwbr)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યશા ૫૩:૩-૧૨ (th અભ્યાસ ૧૦)
૪. વાત શરૂ કરો
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૪ મુદ્દો ૪)
૫. વાત શરૂ કરો
(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકાના વધારે માહિતી ક ભાગમાંથી કોઈ મુદ્દા વિશે વાત કરો. (lmd પાઠ ૩ મુદ્દો ૩)
૬. ફરી મળવા જાઓ
(૫ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને બાઇબલ અભ્યાસ માટે પૂછો. તે સ્મરણપ્રસંગમાં આવી હતી. (lmd પાઠ ૮ મુદ્દો ૩)
ગીત ૧૪૮
૭. યહોવાના દોસ્ત બનો—યહોવા તરફથી સૌથી મોટી ભેટ
(૧૫ મિ.) ચર્ચા.
વીડિયો બતાવો. પછી પૂછો:
ઈસુનું બલિદાન કેમ એક અદ્ભુત ભેટ છે?
આપણે ઈસુના બલિદાન માટે કઈ રીતે કદર બતાવી શકીએ?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૭૬-૭૭