૧
લશ્કર માટે પુરુષોની નોંધણી (૧-૪૬)
લેવીઓને લશ્કરમાંથી બાકાત રાખવામાં આવ્યા (૪૭-૫૧)
છાવણી નાખવાની ગોઠવણ (૫૨-૫૪)
૨
૩
૪
૫
અશુદ્ધ વ્યક્તિ છાવણી બહાર (૧-૪)
પાપ કબૂલ કરવું અને અપરાધ માટે કિંમત ચૂકવવી (૫-૧૦)
વ્યભિચારની શંકા હોય તો પાણી દ્વારા કસોટી (૧૧-૩૧)
૬
૭
૮
હારુન સાત દીવાઓ સળગાવે છે (૧-૪)
લેવીઓને શુદ્ધ કરવામાં આવ્યા, તેઓએ સેવા શરૂ કરી (૫-૨૨)
સેવા માટે લેવીઓની નક્કી કરેલી ઉંમર (૨૩-૨૬)
૯
૧૦
ચાંદીનાં રણશિંગડાં (૧-૧૦)
સિનાઈથી નીકળવું (૧૧-૧૩)
ક્રમ પ્રમાણે આગળ વધવું (૧૪-૨૮)
ઇઝરાયેલને દોરવા હોબાબને વિનંતી (૨૯-૩૪)
છાવણી ઉઠાવતી વખતે મૂસાની પ્રાર્થના (૩૫, ૩૬)
૧૧
કચકચ કરવાને લીધે ઈશ્વર પાસેથી અગ્નિ આવે છે (૧-૩)
લોકો માંસ માટે રડે છે (૪-૯)
મૂસાને લાગે છે કે તે કાબેલ નથી (૧૦-૧૫)
યહોવા ૭૦ વડીલોને પવિત્ર શક્તિ આપે છે (૧૬-૨૫)
એલ્દાદ અને મેદાદ; યહોશુઆને મૂસાને લીધે અદેખાઈ આવી (૨૬-૩૦)
લાવરીઓ મોકલી; લાલચ માટે લોકોને સજા (૩૧-૩૫)
૧૨
મરિયમ અને હારુન મૂસાનો વિરોધ કરે છે (૧-૩)
યહોવા મૂસાનો પક્ષ લે છે (૪-૮)
મરિયમને રક્તપિત્ત થયો (૯-૧૬)
૧૩
૧૪
લોકો ઇજિપ્ત પાછા જવા ચાહે છે (૧-૧૦)
યહોવા ગુસ્સે થયા; મૂસાએ વચ્ચે પડીને બચાવ કર્યો (૧૧-૧૯)
સજા: ૪૦ વર્ષ વેરાન પ્રદેશમાં (૨૦-૩૮)
અમાલેકીઓએ ઇઝરાયેલીઓને હરાવ્યા (૩૯-૪૫)
૧૫
અર્પણો માટે નિયમો (૧-૨૧)
અજાણતાં થયેલાં પાપ માટે અર્પણો (૨૨-૨૯)
જાણીજોઈને કરેલાં પાપ માટે સજા (૩૦, ૩૧)
સાબ્બાથનો નિયમ તોડનારને મારી નાખવામાં આવ્યો (૩૨-૩૬)
વસ્ત્રોની કિનારીએ ઝાલર હોવી (૩૭-૪૧)
૧૬
૧૭
૧૮
યાજકો અને લેવીઓની જવાબદારીઓ (૧-૭)
યાજકોને મળતો હિસ્સો (૮-૧૯)
લેવીઓને દસમો ભાગ મળશે અને તેઓ દસમો ભાગ આપશે (૨૦-૩૨)
૧૯
૨૦
કાદેશમાં મરિયમનું મરણ (૧)
મૂસા ખડકને મારે છે અને પાપ કરે છે (૨-૧૩)
અદોમે ઇઝરાયેલીઓને પોતાના વિસ્તારમાં થઈને જવાની ના પાડી (૧૪-૨૧)
હારુનનું મરણ (૨૨-૨૯)
૨૧
અરાદના રાજાને હરાવવામાં આવ્યો (૧-૩)
તાંબાનો સાપ (૪-૯)
ઇઝરાયેલીઓની મોઆબના સરહદે મુસાફરી (૧૦-૨૦)
અમોરીઓના રાજા સીહોનને હરાવવામાં આવ્યો (૨૧-૩૦)
અમોરીઓના રાજા ઓગને હરાવવામાં આવ્યો (૩૧-૩૫)
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
૩૪
૩૫
લેવીઓ માટે શહેરો (૧-૮)
આશ્રય શહેરો (૯-૩૪)
૩૬