વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૯૪૯
  • એસ્તેર મુખ્ય વિચારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એસ્તેર મુખ્ય વિચારો
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સરખી માહિતી
  • એસ્તેર પુસ્તકનાં મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • એસ્તેરે પોતાના લોકોને બચાવ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • તેણે સમજણ, હિંમત અને નિઃસ્વાર્થ ભાવના બતાવી
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • તે ઈશ્વરના લોકોને પક્ષે ઊભી રહી
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
એસ્તેર મુખ્ય વિચારો

એસ્તેર

મુખ્ય વિચારો

  • ૧

    • શુશાનમાં રાજા અહાશ્વેરોશની મિજબાની (૧-૯)

    • વાશ્તી રાણી આવવાની ના પાડે છે (૧૦-૧૨)

    • રાજા જ્ઞાની માણસોની સલાહ લે છે (૧૩-૨૦)

    • રાજાનું ફરમાન બહાર પડ્યું (૨૧, ૨૨)

  • ૨

    • નવી રાણી માટે શોધ (૧-૧૪)

    • એસ્તેર, રાણી બને છે (૧૫-૨૦)

    • મોર્દખાય કાવતરું ખુલ્લું પાડે છે (૨૧-૨૩)

  • ૩

    • હામાનને રાજા ઊંચી પદવી આપે છે (૧-૪)

    • યહૂદીઓનો નાશ કરવા હામાન કાવતરું ઘડે છે (૫-૧૫)

  • ૪

    • મોર્દખાય વિલાપ કરે છે (૧-૫)

    • મોર્દખાય એસ્તેરને પગલાં ભરવા કહે છે (૬-૧૭)

  • ૫

    • એસ્તેર પછી રાજાની હજૂરમાં જાય છે (૧-૮)

    • હામાનનો ગુસ્સો અને ઘમંડ (૯-૧૪)

  • ૬

    • મોર્દખાયને રાજા દ્વારા સન્માન મળે છે (૧-૧૪)

  • ૭

    • એસ્તેર હામાનનું કાવતરું ખુલ્લું પાડે છે (૧-૬ક)

    • હામાનને તેણે જ ઊભા કરેલા થાંભલા પર લટકાવવામાં આવે છે (૬ખ-૧૦)

  • ૮

    • મોર્દખાયને ઉપરી બનાવવામાં આવે છે (૧, ૨)

    • એસ્તેર રાજાને વિનંતી કરે છે (૩-૬)

    • રાજાનું બીજું ફરમાન (૭-૧૪)

    • યહૂદીઓને રાહત મળે છે, તેઓ આનંદ-ઉલ્લાસ કરે છે (૧૫-૧૭)

  • ૯

    • યહૂદીઓની જીત (૧-૧૯)

    • પૂરીમના તહેવારની શરૂઆત (૨૦-૩૨)

  • ૧૦

    • મોર્દખાયનાં પરાક્રમી કામો (૧-૩)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો