ઓબાદ્યા મુખ્ય વિચારો ઘમંડી અદોમને નીચે પાડવામાં આવશે (૧-૯) અદોમે યાકૂબ પર ગુજારેલો જુલમ (૧૦-૧૪) બધી પ્રજાઓ વિરુદ્ધ યહોવાનો દિવસ (૧૫, ૧૬) યાકૂબના વંશજો ફરી આબાદ થશે (૧૭-૨૧) યાકૂબ અદોમને બાળીને ખાખ કરી નાખશે (૧૮) યહોવા પોતે રાજા તરીકે રાજ કરશે (૨૧)