વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૨૧૨૪
  • રોમનો મુખ્ય વિચારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રોમનો મુખ્ય વિચારો
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સરખી માહિતી
  • એફેસીઓ મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ગલાતીઓ મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • યાકૂબ મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • યહોવાહનો શબ્દ જીવંત છે રૂમીઓને પત્રના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
વધુ જુઓ
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
રોમનો મુખ્ય વિચારો

રોમનો

મુખ્ય વિચારો

  • ૧

    • સલામ (૧-૭)

    • રોમની મુલાકાત લેવાની પાઉલની ઇચ્છા (૮-૧૫)

    • ન્યાયી માણસ શ્રદ્ધાથી જીવશે (૧૬, ૧૭)

    • દુષ્ટ માણસો બહાનું કાઢી શકતા નથી (૧૮-૩૨)

      • દુનિયાના સર્જનમાં ઈશ્વરના ગુણો દેખાય છે (૨૦)

  • ૨

    • યહૂદીઓ અને ગ્રીકો પર ઈશ્વરનો ન્યાયચુકાદો (૧-૧૬)

      • અંતઃકરણ કઈ રીતે કામ કરે છે (૧૪, ૧૫)

    • યહૂદીઓ અને નિયમશાસ્ત્ર (૧૭-૨૪)

    • હૃદયની સુન્‍નત (૨૫-૨૯)

  • ૩

    • “ઈશ્વર સાચા સાબિત થશે” (૧-૮)

    • યહૂદીઓ અને ગ્રીકો પાપની સત્તા નીચે છે (૯-૨૦)

    • શ્રદ્ધાથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે (૨૧-૩૧)

      • બધા લોકો ઈશ્વરના મહાન ગુણો પૂરી રીતે બતાવી શકતા નથી (૨૩)

  • ૪

    • ઇબ્રાહિમ શ્રદ્ધાથી નેક સાબિત થયો (૧-૧૨)

      • ઇબ્રાહિમ, શ્રદ્ધા રાખનાર લોકોનો પિતા (૧૧)

    • શ્રદ્ધાને લીધે મળેલું વચન (૧૩-૨૫)

  • ૫

    • ખ્રિસ્ત દ્વારા ઈશ્વરના દોસ્ત બન્યા (૧-૧૧)

    • આદમથી મરણ આવ્યું, ખ્રિસ્તથી જીવન મળ્યું (૧૨-૨૧)

      • પાપ અને મરણ બધામાં ફેલાયું (૧૨)

      • એક નેક કાર્ય (૧૮)

  • ૬

    • ખ્રિસ્તમાં બાપ્તિસ્મા દ્વારા નવું જીવન (૧-૧૧)

    • પાપને તમારાં શરીરો પર રાજ કરવા ન દો (૧૨-૧૪)

    • પાપથી આઝાદ થયા અને ઈશ્વરના દાસ બન્યા (૧૫-૨૩)

      • પાપની મજૂરી મરણ; ઈશ્વરની ભેટ જીવન (૨૩)

  • ૭

    • નિયમશાસ્ત્રમાંથી મુક્ત થવા વિશે સમજણ (૧-૬)

    • નિયમશાસ્ત્ર દ્વારા પાપ વિશે જાણ થઈ (૭-૧૨)

    • પાપ વિરુદ્ધ લડાઈ (૧૩-૨૫)

  • ૮

    • પવિત્ર શક્તિ દ્વારા જીવન અને આઝાદી (૧-૧૧)

    • પવિત્ર શક્તિ આપણાં દિલમાં સાક્ષી પૂરે છે (૧૨-૧૭)

    • સૃષ્ટિ ઈશ્વરનાં બાળકોની આઝાદીની રાહ જુએ છે (૧૮-૨૫)

    • “પવિત્ર શક્તિ આપણા માટે અરજ કરે છે” (૨૬, ૨૭)

    • ઈશ્વરે અગાઉથી નક્કી કર્યું (૨૮-૩૦)

    • ઈશ્વરના પ્રેમ દ્વારા જીત મેળવીશું (૩૧-૩૯)

  • ૯

    • ઇઝરાયેલીઓ માટે પાઉલ દુઃખ વ્યક્ત કરે છે (૧-૫)

    • ઇબ્રાહિમના ખરા વંશજ (૬-૧૩)

    • ઈશ્વરની પસંદગી પર સવાલ ઉઠાવી ન શકાય (૧૪-૨૬)

      • કોપનાં અને દયાનાં વાસણો (૨૨, ૨૩)

    • બહુ થોડાને જ બચાવવામાં આવશે (૨૭-૨૯)

    • ઇઝરાયેલીઓએ ઠોકર ખાધી (૩૦-૩૩)

  • ૧૦

    • ઈશ્વરની ઇચ્છા પ્રમાણે નેક ઠરવા શું કરવું (૧-૧૫)

      • બધા લોકો આગળ જાહેર કરવું (૧૦)

      • યહોવાના નામે પોકાર કરવાથી ઉદ્ધાર મળે છે (૧૩)

      • ખુશખબર જણાવનારનાં સુંદર પગલાં (૧૫)

    • લોકોએ ખુશખબર માની નહિ (૧૬-૨૧)

  • ૧૧

    • ઇઝરાયેલીઓને પૂરેપૂરા ત્યજી દીધા નહિ (૧-૧૬)

    • જૈતૂનના ઝાડનું ઉદાહરણ (૧૭-૩૨)

    • ઈશ્વરની અપાર બુદ્ધિ (૩૩-૩૬)

  • ૧૨

    • પોતાના શરીરનું જીવતું અર્પણ કરો (૧, ૨)

    • અલગ અલગ ભેટો, પણ એક શરીર (૩-૮)

    • સાચા ખ્રિસ્તી જીવન વિશે સલાહ (૯-૨૧)

  • ૧૩

    • ઉચ્ચ અધિકારીઓને આધીન રહેવું (૧-૭)

      • કરવેરો ભરવો (૬, ૭)

    • પ્રેમ નિયમશાસ્ત્રને પૂરું કરે છે (૮-૧૦)

    • દિવસે શોભે એવું વર્તન રાખીએ (૧૧-૧૪)

  • ૧૪

    • એકબીજાનો ન્યાય ન કરો (૧-૧૨)

    • બીજાઓને ઠોકર ન ખવડાવો (૧૩-૧૮)

    • શાંતિ અને એકતા માટે મહેનત કરો (૧૯-૨૩)

  • ૧૫

    • ખ્રિસ્તની જેમ એકબીજાનો સ્વીકાર કરો (૧-૧૩)

    • પાઉલ, બીજી પ્રજાઓ માટે સેવક (૧૪-૨૧)

    • મુસાફરી માટે પાઉલની યોજના (૨૨-૩૩)

  • ૧૬

    • ફેબી નામની સેવિકાનો આવકાર કરવા પાઉલ જણાવે છે (૧, ૨)

    • રોમના ખ્રિસ્તીઓને સલામ (૩-૧૬)

    • ભાગલા પાડનારાઓ વિશે ચેતવણી (૧૭-૨૦)

    • પાઉલ સાથે કામ કરનારની સલામ (૨૧-૨૪)

    • પવિત્ર રહસ્ય જાહેર કરવામાં આવ્યું (૨૫-૨૭)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો