વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૨૧૯૮
  • ગલાતીઓ મુખ્ય વિચારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ગલાતીઓ મુખ્ય વિચારો
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સરખી માહિતી
  • નેક ગણાવા શ્રદ્ધા અને કામો જરૂરી છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • રોમનો મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • આપણા માટે “આ બનાવોનો એક અર્થ રહેલો છે”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
વધુ જુઓ
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગલાતીઓ મુખ્ય વિચારો

ગલાતીઓ

મુખ્ય વિચારો

  • ૧

    • સલામ (૧-૫)

    • બીજી કોઈ ખુશખબર નથી (૬-૯)

    • પાઉલે જણાવેલી ખુશખબર ઈશ્વર પાસેથી છે (૧૦-૧૨)

    • પાઉલ ખ્રિસ્તી બને છે અને સેવા શરૂ કરે છે (૧૩-૨૪)

  • ૨

    • પાઉલ યરૂશાલેમમાં પ્રેરિતોને મળે છે (૧-૧૦)

    • પાઉલ પિતરને (કેફાસને) ઠપકો આપે છે (૧૧-૧૪)

    • ફક્ત શ્રદ્ધા રાખવાથી માણસ નેક ઠરે છે (૧૫-૨૧)

  • ૩

    • શ્રદ્ધા અને નિયમશાસ્ત્રનાં કામો (૧-૧૪)

      • ન્યાયી માણસ પોતાની શ્રદ્ધાથી જીવશે (૧૧)

    • ઇબ્રાહિમને અપાયેલું વચન નિયમશાસ્ત્રને આધારે ન હતું (૧૫-૧૮)

      • ખ્રિસ્ત તો ઇબ્રાહિમના વંશજ હતા (૧૬)

    • નિયમશાસ્ત્ર ક્યાંથી આવ્યું અને કેમ આપવામાં આવ્યું (૧૯-૨૫)

    • શ્રદ્ધાને લીધે ઈશ્વરના દીકરાઓ (૨૬-૨૯)

      • જેઓ ખ્રિસ્તના છે, તેઓ ઇબ્રાહિમના વંશજ છે (૨૯)

  • ૪

    • હવેથી ગુલામો નથી, પણ દીકરાઓ છો (૧-૭)

    • ગલાતીઓ માટે પાઉલ ચિંતા કરે છે (૮-૨૦)

    • હાગાર અને સારાહ: બે કરાર (૨૧-૩૧)

      • ઉપરનું યરૂશાલેમ આઝાદ છે અને એ આપણી માતા છે (૨૬)

  • ૫

    • ખ્રિસ્તને લીધે મળેલી આઝાદી (૧-૧૫)

    • પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલતા રહેવું (૧૬-૨૬)

      • શરીરનાં કામો (૧૯-૨૧)

      • પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ (૨૨, ૨૩)

  • ૬

    • એકબીજાનો ભાર ઊંચકતા રહો (૧-૧૦)

      • માણસ જે કંઈ વાવે, એ જ તે લણશે (૭, ૮)

    • સુન્‍નત મહત્ત્વની નથી (૧૧-૧૬)

      • નવું સર્જન (૧૫)

    • સમાપ્તિ (૧૭, ૧૮)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો