વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૨૨૮૨-૨૨૮૩
  • યાકૂબ મુખ્ય વિચારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યાકૂબ મુખ્ય વિચારો
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સરખી માહિતી
  • ૨ થેસ્સાલોનિકીઓ મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • રોમનો મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧ યોહાન મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧ થેસ્સાલોનિકીઓ મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
વધુ જુઓ
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યાકૂબ મુખ્ય વિચારો

યાકૂબ

મુખ્ય વિચારો

  • ૧

    • સલામ (૧)

    • ધીરજ રાખવાથી આનંદ મળે છે (૨-૧૫)

      • શ્રદ્ધાની કસોટી (૩)

      • શ્રદ્ધાથી માંગતા રહો (૫-૮)

      • ઇચ્છા તો પાપ અને મરણ તરફ દોરી જાય છે (૧૪, ૧૫)

    • દરેક સારું દાન સ્વર્ગમાંથી મળે છે (૧૬-૧૮)

    • સંદેશો સાંભળીને એ પ્રમાણે ચાલો (૧૯-૨૫)

      • અરીસામાં જોનાર માણસ (૨૩, ૨૪)

    • શુદ્ધ અને પવિત્ર ભક્તિ (૨૬, ૨૭)

  • ૨

    • પક્ષપાત કરવો એક પાપ છે (૧-૧૩)

      • પ્રેમ, રાજવી નિયમ (૮)

    • કામો વગર શ્રદ્ધા મરેલી છે (૧૪-૨૬)

      • દુષ્ટ દૂતો માને છે અને ડરથી કાંપે છે (૧૯)

      • ઇબ્રાહિમ યહોવાનો મિત્ર કહેવાયો (૨૩)

  • ૩

    • જીભને કાબૂમાં રાખો (૧-૧૨)

      • ઘણા લોકો શિક્ષકો ન બને (૧)

    • સ્વર્ગમાંથી આવતી બુદ્ધિ (૧૩-૧૮)

  • ૪

    • દુનિયા સાથે દોસ્તી ન કરો (૧-૧૨)

      • શેતાનની સામા થાઓ (૭)

      • ઈશ્વરની પાસે આવો (૮)

    • ઘમંડ વિશે ચેતવણી (૧૩-૧૭)

      • “જો યહોવાની ઇચ્છા હશે” (૧૫)

  • ૫

    • ધનવાનોને ચેતવણી (૧-૬)

    • ધીરજથી સહન કરનારાને ઈશ્વર આશીર્વાદ આપે છે (૭-૧૧)

    • તમારી “હા” એટલે હા (૧૨)

    • શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના અસરકારક હોય છે (૧૩-૧૮)

    • પાપીને પાછા ફરવા મદદ કરો (૧૯, ૨૦)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો