૧
સલામ (૧, ૨)
તિમોથીની શ્રદ્ધા માટે પાઉલ ઈશ્વરનો આભાર માને છે (૩-૫)
ઈશ્વરના વરદાનનો ઉત્સાહથી ઉપયોગ કરજે (૬-૧૧)
ખરા શિક્ષણને વળગી રહેજે (૧૨-૧૪)
પાઉલના વિરોધીઓ અને મિત્રો (૧૫-૧૮)
૨
ભરોસાપાત્ર માણસોને સંદેશો સોંપી દે (૧-૭)
ખુશખબર માટે દુઃખ સહન કરવું (૮-૧૩)
સત્યનો સંદેશો યોગ્ય રીતે શીખવજે (૧૪-૧૯)
યુવાનીમાં જાગતી ઇચ્છાઓથી નાસી જજે (૨૦-૨૨)
વિરોધીઓ સાથે કઈ રીતે વર્તવું (૨૩-૨૬)
૩
છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે (૧-૭)
પાઉલના ઉદાહરણને અનુસરો (૮-૧૩)
‘તું જે શીખ્યો છે, એ કરતો રહેજે’ (૧૪-૧૭)
૪
“તારું સેવાકાર્ય દરેક રીતે પૂરું કરજે” (૧-૫)
“હું સારી રીતે લડાઈ લડ્યો છું” (૬-૮)
પાઉલ પોતાના વિશે જણાવે છે (૯-૧૮)
છેલ્લી સલામ (૧૯-૨૨)