વિષય
એપ્રિલ-જૂન ૨૦૧૩
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.
આ અંકમાં મુખ્ય વિષય સારા પિતા બનવા શું કરશો? પાન ૪-૭
ઓનલાઇન વાંચો
તરુણો માટે
યુવાનો પૂછે છે . . .
હું ઢીલ કરવાનું કેવી રીતે ટાળી શકું?
શું તમે ઘરનું કામ અને સ્કૂલનું લેસન હંમેશાં છેક છેલ્લે કરતા હોવાથી કંટાળી ગયા છો? તમારે બાબતોમાં ઢીલ કરવાનું ટાળવું જ જોઈએ. તમને કામ કરવાની ઇચ્છા ન થતી હોય, ઘણા બીઝી હો અથવા કામથી કંટાળી ગયા હો તો, આ લેખ તમને મદદ કરશે.
(અંગ્રેજી વેબસાઇટમાં બાઇબલ શિક્ષણ/તરુણો વિભાગ જુઓ)
બાળકો માટે
ચિત્રોવાળી બાઇબલ વાર્તાઓ વાંચો. એક્ટિવિટી પેજિસની મદદથી બાઇબલના પાત્રો અને સિદ્ધાંતો વિશે તમારા બાળકોનું જ્ઞાન વધારો.
(અંગ્રેજી વેબસાઇટમાં બાઇબલ શિક્ષણ/બાળકો વિભાગ જુઓ)