વિષય
જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૩
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.
આ અંકમાં મુખ્ય વિષય ગુનાખોરીથી પોતાનું રક્ષણ કરો! પાન ૬-૯
ઓનલાઇન વાંચો
તરુણો માટે
યુવાનો પૂછે છે . . .
જો મને કોઈ બીમારી થાય તો શું? (ભાગ ૧)
યામી કહે છે કે “હું અગિયાર વર્ષની થઈ ત્યાં સુધીમાં તો હરવા-ફરવા માટે મારે વ્હીલચેરની જરૂર પડી. હું સાવ સામાન્ય બાબતો પણ નથી કરી શકતી, જેમ કે હલકી ચીજો ઉપાડવી.” યામી અને બીજા ત્રણ યુવાનો કઈ રીતે તેઓની બીમારીને લગતી તકલીફો સામનો કરે છે, એ વિશે વાંચો.
(અંગ્રેજી વેબસાઇટમાં બાઇબલ શિક્ષણ/તરુણો વિભાગ જુઓ)
બાળકો માટે
ચિત્રોવાળી બાઇબલ વાર્તાઓ વાંચો. એક્ટિવિટી પેજિસની મદદથી બાઇબલનાં પાત્રો અને સિદ્ધાંતો વિશે તમારાં બાળકોનું જ્ઞાન વધારો.
(અંગ્રેજી વેબસાઇટમાં બાઇબલ શિક્ષણ/બાળકો વિભાગ જુઓ)