વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • rr પાન ૨૮-૨૯
  • “આકાશ ઊઘડી ગયું”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “આકાશ ઊઘડી ગયું”
  • આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • સરખી માહિતી
  • ‘હું લોકો વચ્ચે રહીશ’—યહોવાની ભક્તિ ફરી શરૂ થશે
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • ઈસુના સેવાકાર્ય સુધી
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ‘હું તમને ભેગા કરીશ’—શુદ્ધ ભક્તિ ફરી શરૂ થશે એનું વચન
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • ઈસુના સેવાકાર્યની શરૂઆત
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
વધુ જુઓ
આખી ધરતી પર યહોવાની ભક્તિ!
rr પાન ૨૮-૨૯
હઝકિયેલ યહોવાનો રથ જુએ છે, જોરશોરથી પવન ફૂંકાય છે.

ભાગ એક

“આકાશ ઊઘડી ગયું”

હઝકિયેલ ૧:૧

ઝલક: યહોવાના સ્વર્ગની એક ઝલક

કોઈ પણ માણસ સર્વશક્તિમાન ઈશ્વર યહોવાને જોઈને જીવતો રહી શકતો નથી. (નિર્ગ. ૩૩:૨૦) તોપણ, યહોવાએ હઝકિયેલને દર્શનો બતાવ્યાં. એમાં તેમણે પોતાના સંગઠનના સ્વર્ગના ભાગમાં એક ડોકિયું કરવા દીધું. એ દર્શનો પર વિચાર કરીએ તેમ આપણી નવાઈનો કોઈ પાર નથી રહેતો. કેટલી ખુશીની વાત કહેવાય કે એકમાત્ર સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરવાનો આપણને મોકો મળ્યો છે!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો