શુક્રવાર
૧ થેસ્સાલોનિકીઓ ૪:૯— ‘એકબીજા પર પ્રેમ રાખવાનું ઈશ્વરે પોતે શીખવ્યું છે’
સવારે
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
૯:૩૦ ગીત નં. ૩ અને પ્રાર્થના
૯:૪૦ ચૅરમૅનનું પ્રવચન: ‘પ્રેમ કાયમ ટકી રહે છે’—શા માટે? (રોમનો ૮:૩૮, ૩૯; ૧ કોરીંથીઓ ૧૩:૧-૩, ૮, ૧૩)
૧૦:૧૫ પરિસંવાદ: કાયમ ન ટકનારી બાબતો પર ભરોસો ન મૂકો
ધનદોલત (માથ્થી ૬:૨૪)
માન-મોભો (સભાશિક્ષક ૨:૧૬; રોમનો ૧૨:૧૬)
માણસોનું જ્ઞાન (રોમનો ૧૨:૧, ૨)
સુંદરતા અને તાકાત (નીતિવચનો ૩૧:૩૦; ૧ પીતર ૩:૩, ૪)
૧૧:૦૫ ગીત નં. ૩૧ અને જાહેરાતો
૧૧:૧૫ ઑડિયો ડ્રામા: યહોવા અતૂટ પ્રેમ બતાવતા રહ્યા (ઉત્પત્તિ ૩૭:૧-૩૬; ૩૯:૧–૪૭:૧૨)
૧૧:૪૫ જેઓ ઈસુને પ્રેમ કરે છે, તેઓને યહોવા પ્રેમ કરે છે (માથ્થી ૨૫:૪૦; યોહાન ૧૪:૨૧; ૧૬:૨૭)
૧૨:૧૫ ગીત નં. ૧૪૮ અને રીસેસ
બપોર બાદ
૧:૨૫ સંગીતનો ખાસ વીડિયો
૧:૩૫ ગીત નં. ૫૦
૧:૪૦ પરિસંવાદ: પ્રેમ કાયમ ટકી રહે છે . . .
પ્રેમ વગરનો ઉછેર છતાં (ગીતશાસ્ત્ર ૨૭:૧૦)
કામના સ્થળે મુશ્કેલીઓ છતાં (૧ પીતર ૨:૧૮-૨૦)
સ્કૂલમાં ખરાબ માહોલ છતાં (૧ તિમોથી ૪:૧૨)
લાંબી બીમારી છતાં (૨ કોરીંથીઓ ૧૨:૯, ૧૦)
ગરીબી છતાં (ફિલિપીઓ ૪:૧૨, ૧૩)
કુટુંબમાંથી વિરોધ છતાં (માથ્થી ૫:૪૪)
૨:૫૦ ગીત નં. ૧ અને જાહેરાતો
૩:૦૦ પરિસંવાદ: સૃષ્ટિમાં યહોવાનો પ્રેમ દેખાય છે
આકાશો (ગીતશાસ્ત્ર ૮:૩, ૪; ૩૩:૬)
પૃથ્વી (ગીતશાસ્ત્ર ૩૭:૨૯; ૧૧૫:૧૬)
વનસ્પતિ (ઉત્પત્તિ ૧:૧૧, ૨૯; ૨:૯, ૧૫; પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૬, ૧૭)
પ્રાણીઓ (ઉત્પત્તિ ૧:૨૭; માથ્થી ૬:૨૬)
માનવ શરીર (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪; સભાશિક્ષક ૩:૧૧)
૩:૫૫ “યહોવા જેઓને પ્રેમ કરે છે, તેઓને તે શિસ્ત આપે છે” (હિબ્રૂઓ ૧૨:૫-૧૧; ગીતશાસ્ત્ર ૧૯:૭, ૮, ૧૧)
૪:૧૫ “તમે પ્રેમ પહેરી લો” (કોલોસીઓ ૩:૧૨-૧૪)
૪:૫૦ ગીત નં. ૩૫ અને પ્રાર્થના