રવિવાર
“. . . અને પછી જ અંત આવશે”—માથ્થી ૨૪:૧૪
સવારે
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
૯:૩૦ ગીત નં. ૮૪ અને પ્રાર્થના
૯:૪૦ પરિસંવાદ: ખુશખબરમાં શ્રદ્ધા રાખનારા ઈશ્વરભક્તોને અનુસરો
• ઝખાર્યા (હિબ્રૂઓ ૧૨:૫, ૬)
• એલિસાબેત (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૧)
• મરિયમ (ગીતશાસ્ત્ર ૭૭:૧૨)
• યૂસફ (નીતિવચનો ૧:૫)
• શિમયોન અને હાન્ના (૧ કાળવૃત્તાંત ૧૬:૩૪)
• ઈસુ (યોહાન ૮:૩૧, ૩૨)
૧૧:૦૫ ગીત નં. ૬૫ અને જાહેરાતો
૧૧:૧૫ શાસ્ત્ર આધારિત જાહેર પ્રવચન: યહોવાના લોકો ખરાબ સમાચારોથી કેમ ગભરાતા નથી? (ગીતશાસ્ત્ર ૧૧૨:૧-૧૦)
૧૧:૪૫ ચોકીબુરજ સારાંશ
૧૨:૧૫ ગીત નં. ૬૧ અને રિસેસ
બપોરે
૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો
૧:૪૫ ગીત નં. ૧૨૨
૧:૫૦ ઑડિયો ડ્રામા: “હવે જરા પણ મોડું થશે નહિ” (પ્રકટીકરણ ૧૦:૬)
૨:૨૦ ગીત નં. ૧૨૬ અને જાહેરાતો
૨:૩૦ મહાસંમેલનમાંથી તમે શું શીખ્યા?
૨:૪૦ ‘ખુશખબરને વળગી રહીએ’—શા માટે અને કઈ રીતે? (૧ કોરીંથીઓ ૨:૧૬; ૧૫:૧, ૨, ૫૮; માર્ક ૬:૩૦-૩૪)
૩:૩૦ નવું ગીત અને પ્રાર્થના