વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • CO-pgm25 પાન ૬-૭
  • રવિવાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રવિવાર
  • ૨૦૨૫ મહાસંમેલન કાર્યક્રમ
  • સરખી માહિતી
  • રવિવાર
    ૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
  • રવિવાર
    ૨૦૨૧ મહાસંમેલન કાર્યક્રમ
  • શનિવાર
    ૨૦૨૫ મહાસંમેલન કાર્યક્રમ
  • શુક્રવાર
    ૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
વધુ જુઓ
૨૦૨૫ મહાસંમેલન કાર્યક્રમ
CO-pgm25 પાન ૬-૭
ચિત્રો: રવિવારના કાર્યક્રમની ઝલક. ૧. એક સમરૂની સ્ત્રી કૂવા પાસે છે. ૨. ઈસુ સભાસ્થાનમાં બોલી રહ્યા છે ત્યારે તેમના હાથમાં ખુલ્લો વીંટો છે.

રવિવાર

“પિતાની ભક્તિ પવિત્ર શક્તિથી અને સચ્ચાઈથી કરશે”—યોહાન ૪:૨૩

સવારે

  • ૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો

  • ૯:૩૦ ગીત નં. ૧૪૦ અને પ્રાર્થના

  • ૯:૪૦ પરિસંવાદ: ઈસુના શબ્દોમાંથી શીખીએ

    • • “પાણી અને પવિત્ર શક્તિથી જન્મ” (યોહાન ૩:૩, ૫)

    • • ‘કોઈ માણસ સ્વર્ગમાં ગયો નથી’ (યોહાન ૩:૧૩)

    • • ‘પ્રકાશમાં આવો’ (યોહાન ૩:૧૯-૨૧)

    • • “હું એ જ છું” (યોહાન ૪:૨૫, ૨૬)

    • • “મારો ખોરાક” (યોહાન ૪:૩૪)

    • • “ખેતરો કાપણી માટે તૈયાર છે” (યોહાન ૪:૩૫)

  • ૧૧:૦૫ ગીત નં. ૩૭ અને જાહેરાતો

  • ૧૧:૧૫ શાસ્ત્ર આધારિત જાહેર પ્રવચન: ઈશ્વરનો માર્ગ કેવી રીતે પારખી શકીએ? (યોહાન ૪:૨૦-૨૪)

  • ૧૧:૪૫ ચોકીબુરજ સારાંશ

  • ૧૨:૧૫ ગીત નં. ૮૪ અને રિસેસ

બપોરે

  • ૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો

  • ૧:૪૫ ગીત નં. ૭૭

  • ૧:૫૦ વીડિયો ડ્રામા:

    ઈસુની જીવન કહાની: એપિસોડ ૩

    “હું એ જ છું” (યોહાન ૩:૧–૪:૫૪; માથ્થી ૪:૧૨-૨૦; માર્ક ૧:૧૯, ૨૦; લૂક ૪:૧૬–૫:૧૧)

  • ૨:૩૫ ગીત નં. ૨૦ અને જાહેરાતો

  • ૨:૪૫ મહાસંમેલનમાંથી તમે શું શીખ્યા?

  • ૨:૫૫ યહોવાના ભવ્ય મંદિરમાં ભક્તિ કરતા રહીએ! (હિબ્રૂઓ ૧૦:૨૧-૨૫; ૧૩:૧૫, ૧૬; ૧ પિતર ૧:૧૪-૧૬; ૨:૨૧)

  • ૩:૪૫ નવું ગીત અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો