શનિવાર
“તમારા મંદિર માટેનો ઉત્સાહ મને કોરી ખાય છે”—યોહાન ૨:૧૭
સવારે
- ૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો 
- ૯:૩૦ ગીત નં. ૯૩ અને પ્રાર્થના 
- ૯:૪૦ “તમારે શું જોઈએ છે?” (યોહાન ૧:૩૮) 
- ૯:૫૦ વીડિયો ડ્રામા: - ઈસુની જીવન કહાની: એપિસોડ ૨ - “આ મારો વહાલો દીકરો છે”—ભાગ ૨ (યોહાન ૧:૧૯–૨:૨૫) 
- ૧૦:૨૦ ગીત નં. ૫૪ અને જાહેરાતો 
- ૧૦:૩૦ પરિસંવાદ: યહોવાની ભક્તિને પ્રેમ કરતા લોકો જેવા બનીએ! - • બાપ્તિસ્મા આપનાર યોહાન (માથ્થી ૧૧:૭-૧૦) 
- • આંદ્રિયા (યોહાન ૧:૩૫-૪૨) 
- • પિતર (લૂક ૫:૪-૧૧) 
- • યોહાન (માથ્થી ૨૦:૨૦, ૨૧) 
- • યાકૂબ (માર્ક ૩:૧૭) 
- • ફિલિપ (યોહાન ૧:૪૩) 
- • નથાનિયેલ (યોહાન ૧:૪૫-૪૭) 
 
- ૧૧:૩૫ સમર્પણ: તમારા સમર્પણનો શું અર્થ થાય? (માલાખી ૩:૧૭; પ્રેરિતોનાં કાર્યો ૧૯:૪; ૧ કોરીંથીઓ ૧૦:૧, ૨) 
- ૧૨:૦૫ ગીત નં. ૫૨ અને રિસેસ 
બપોરે
- ૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો 
- ૧:૪૫ ગીત નં. ૩૬ 
- ૧:૫૦ પરિસંવાદ: ઈસુએ કરેલા પહેલા ચમત્કારમાંથી શીખીએ - • કરુણા બતાવીએ (ગલાતીઓ ૬:૧૦; ૧ યોહાન ૩:૧૭) 
- • નમ્રતા બતાવીએ (માથ્થી ૬:૨-૪; ૧ પિતર ૫:૫) 
- • ઉદારતા બતાવીએ (પુનર્નિયમ ૧૫:૭, ૮; લૂક ૬:૩૮) 
 
- ૨:૨૦ કઈ રીતે “ઈશ્વરનું ઘેટું” આપણાં પાપ દૂર કરે છે? (યોહાન ૧:૨૯; ૩:૧૪-૧૬) 
- ૨:૪૫ પરિસંવાદ: મસીહ વિશેની ભવિષ્યવાણીઓ પૂરી થઈ!—ભાગ ૨ - • યહોવાના મંદિર માટેનો ઉત્સાહ કોરી ખાતો હતો (ગીતશાસ્ત્ર ૬૯:૯; યોહાન ૨:૧૩-૧૭) 
- • “નમ્ર લોકોને ખુશખબર” જણાવી (યશાયા ૬૧:૧, ૨) 
- • ગાલીલમાં “મોટો પ્રકાશ” ઝળહળી ઊઠ્યો (યશાયા ૯:૧, ૨) 
 
- ૩:૨૦ ગીત નં. ૧૧૭ અને જાહેરાતો 
- ૩:૩૦ “આ બધું અહીંથી લઈ જાઓ!” (યોહાન ૨:૧૩-૧૬) 
- ૪:૦૦ “હું એને પાછું ઊભું કરીશ” (યોહાન ૨:૧૮-૨૨) 
- ૪:૩૫ ગીત નં. ૭૫ અને પ્રાર્થના