વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • CO-pgm25 પાન ૨-૩
  • શુક્રવાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શુક્રવાર
  • ૨૦૨૫ મહાસંમેલન કાર્યક્રમ
  • સરખી માહિતી
  • શુક્રવાર
    ૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
  • શનિવાર
    ૨૦૨૫ મહાસંમેલન કાર્યક્રમ
  • શનિવાર
    ૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
  • રવિવાર
    ૨૦૨૫ મહાસંમેલન કાર્યક્રમ
વધુ જુઓ
૨૦૨૫ મહાસંમેલન કાર્યક્રમ
CO-pgm25 પાન ૨-૩
ચિત્રો: શુક્રવારના કાર્યક્રમની ઝલક. ૧. ઈસુ ઘરમાં પ્રાર્થના કરે છે. ૨. ઈસુ ઊંચા પહાડ પરથી દુનિયાનાં રાજ્યો જુએ છે. ૩. એક યુવાન છોકરો પોતાના ઓરડામાં બેસીને મનન કરે છે.

શુક્રવાર

“તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર”—માથ્થી ૪:૧૦

સવારે

  • ૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો

  • ૯:૩૦ ગીત નં. ૭૪ અને પ્રાર્થના

  • ૯:૪૦ ચેરમેનનું પ્રવચન: યહોવાની ભક્તિ એટલે શું? (યશાયા ૪૮:૧૭; માલાખી ૩:૧૬)

  • ૧૦:૧૦ વીડિયો ડ્રામા:

    ઈસુની જીવન કહાની: એપિસોડ ૨

    “આ મારો વહાલો દીકરો છે”—ભાગ ૧ (માથ્થી ૩:૧–૪:૧૧; માર્ક ૧:૧૨, ૧૩; લૂક ૩:૧–૪:૭; યોહાન ૧:૭, ૮)

  • ૧૦:૪૦ ગીત નં. ૧૨૨ અને જાહેરાતો

  • ૧૦:૫૦ પરિસંવાદ: મસીહ વિશેની ભવિષ્યવાણીઓ પૂરી થઈ!—ભાગ ૧

    • • ઈશ્વરે તેમને દીકરા તરીકે જાહેર કર્યા (ગીતશાસ્ત્ર ૨:૭; માથ્થી ૩:૧૬, ૧૭; પ્રેરિતોનાં કાર્યો ૧૩:૩૩, ૩૪)

    • • દાઉદ રાજાના વંશમાંથી આવ્યા (૨ શમુએલ ૭:૧૨, ૧૩; માથ્થી ૧:૧, ૨, ૬)

    • • “મસીહ, એટલે કે આગેવાન” તરીકે અભિષિક્ત કરવામાં આવ્યા (દાનિયેલ ૯:૨૫; લૂક ૩:૧, ૨, ૨૧-૨૩)

  • ૧૧:૪૫ આ દુનિયા પર હકીકતમાં કોણ રાજ કરે છે? (માર્ક ૧૨:૧૭; લૂક ૪:૫-૮; યોહાન ૧૮:૩૬)

  • ૧૨:૧૫ ગીત નં. ૨૨ અને રિસેસ

બપોરે

  • ૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો

  • ૧:૪૫ ગીત નં. ૧૨૧

  • ૧:૫૦ પરિસંવાદ: ઈસુની જેમ શેતાનની લાલચનો સામનો કરીએ

    • • યહોવાના શબ્દને આધારે જીવીએ (માથ્થી ૪:૧-૪)

    • • યહોવાની કસોટી ન કરીએ (માથ્થી ૪:૫-૭)

    • • ફક્ત યહોવાની ભક્તિ કરીએ (માથ્થી ૪:૧૦; લૂક ૪:૫-૭)

    • • સત્ય માટે હિંમતથી બોલીએ (૧ પિતર ૩:૧૫)

  • ૨:૫૦ ગીત નં. ૯૭ અને જાહેરાતો

  • ૩:૦૦ પરિસંવાદ: ઈસુ રહેતા હતા, એ દેશ વિશે જાણો

    • • યહૂદિયાનો વેરાન પ્રદેશ (માથ્થી ૩:૧-૪; લૂક ૪:૧)

    • • યર્દનની ખીણ (માથ્થી ૩:૧૩-૧૫; યોહાન ૧:૨૭, ૩૦)

    • • યરૂશાલેમ (માથ્થી ૨૩:૩૭, ૩૮)

    • • સમરૂન (યોહાન ૪:૭-૯, ૪૦-૪૨)

    • • ગાલીલ (માથ્થી ૧૩:૫૪-૫૭)

    • • ફિનીકિયા (લૂક ૪:૨૫, ૨૬)

    • • સિરિયા (લૂક ૪:૨૭)

  • ૪:૧૦ ઈસુ તમારું દિલ જાણે છે! (યોહાન ૨:૨૫)

  • ૪:૪૫ ગીત નં. ૩૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો