વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • CO-pgm24 પાન ૪-૫
  • શનિવાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શનિવાર
  • ૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
  • સરખી માહિતી
  • શુક્રવાર
    ૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
  • શુક્રવાર
    ૨૦૨૫ મહાસંમેલન કાર્યક્રમ
  • શનિવાર
    ૨૦૨૫ મહાસંમેલન કાર્યક્રમ
  • શનિવાર
    ૨૦૨૨ મહાસંમેલન કાર્યક્રમ
વધુ જુઓ
૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
CO-pgm24 પાન ૪-૫
ચિત્રો: શનિવારના કાર્યક્રમની ઝલક. ૧. યૂસફ અને મરિયમ બાળક ઈસુ સાથે. ૨. હેરોદ રાજા ૩. પ્રચાર વિસ્તારમાં બે યુગલો.

શનિવાર

“તેમના તરફથી મળનાર ઉદ્ધારની ખુશખબર દરરોજ જાહેર કરો”​​—ગીતશાસ્ત્ર ૯૬:૨

સવારે

  • ૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો

  • ૯:૩૦ ગીત નં. ૫૩ અને પ્રાર્થના

  • ૯:૪૦ “ઈશ્વરના રાજ્યની ખુશખબર મારે . . . જણાવવાની છે” (લૂક ૪:૪૩)

  • ૯:૫૦ વીડિયો ડ્રામા:

    ઈસુની જીવન કહાની: એપિસોડ ૧

    દુનિયા માટે સાચો પ્રકાશ—ભાગ ૨ (માથ્થી ૨:૧-૨૩; લૂક ૨:૧-૩૮, ૪૧-૫૨; યોહાન ૧:૯)

  • ૧૦:૨૫ ગીત નં. ૬૯ અને જાહેરાતો

  • ૧૦:૩૫ પરિસંવાદ: મસીહ વિશેની ભવિષ્યવાણીઓ પૂરી થઈ!

    • • તેમના પહેલાં સંદેશવાહક આવ્યા (માલાખી ૩:૧; ૪:૫; માથ્થી ૧૧:૧૦-૧૪)

    • • કુંવારીથી જન્મ્યા (યશાયા ૭:૧૪; માથ્થી ૧:૧૮, ૨૨, ૨૩)

    • • બેથલેહેમમાં જન્મ (મીખાહ ૫:૨; લૂક ૨:૪-૭)

    • • બાળક હતા ત્યારે રક્ષણ આપવામાં આવ્યું (હોશિયા ૧૧:૧; માથ્થી ૨:૧૩-૧૫)

    • • નાઝારી કહેવાયા (યશાયા ૧૧:૧, ૨; માથ્થી ૨:૨૩)

    • • નક્કી કરેલા સમયે આવ્યા (દાનિયેલ ૯:૨૫; લૂક ૩:૧, ૨, ૨૧, ૨૨)

  • ૧૧:૪૦ બાપ્તિસ્મા: ‘ખુશખબરને આધીન રહેવાનું’ ચાલુ રાખીએ (૨ કોરીંથીઓ ૯:૧૩; ૧ તિમોથી ૪:૧૨-૧૬; હિબ્રૂઓ ૧૩:૧૭)

  • ૧૨:૧૦ ગીત નં. ૨૪ અને રિસેસ

બપોરે

  • ૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો

  • ૧:૪૫ ગીત નં. ૮૩

  • ૧:૫૦ પરિસંવાદ: ખુશખબરથી ખરાબ સમાચારો પર જીત મેળવીએ

    • • નુકસાન કરતી વાતો (યશાયા ૫૨:૭)

    • • અંત:કરણ ડંખે ત્યારે (૧ યોહાન ૧:૭, ૯)

    • • દુનિયાના બનાવો (માથ્થી ૨૪:૧૪)

    • • નિરાશા (માથ્થી ૧૧:૨૮-૩૦)

  • ૨:૩૫ પરિસંવાદ: ‘ખુશખબર જણાવવા આતુર રહીએ’

    • • આ કામ ફક્ત પ્રેરિતોનું નથી (રોમનો ૧:૧૫; ૧ થેસ્સાલોનિકીઓ ૧:૮)

    • • એ ભક્તિનો ભાગ છે (રોમનો ૧:૯)

    • • યોગ્ય સાધનો સાથે તૈયાર રહીએ (એફેસીઓ ૬:૧૫)

  • ૩:૧૫ વીડિયો: “ખુશખબર આખી દુનિયામાં ફળ ઉત્પન્‍ન કરી રહી છે અને ફેલાઈ રહી છે” (કોલોસીઓ ૧:૬)

  • ૩:૪૦ ગીત નં. ૩૫ અને જાહેરાતો

  • ૩:૫૦ પરિસંવાદ: ખુશખબર જણાવતા રહો

    • • તક મળે ત્યાં (૨ તિમોથી ૪:૫)

    • • ઈશ્વર દોરે ત્યાં (પ્રેરિતોનાં કાર્યો ૧૬:૬-૧૦)

  • ૪:૧૫ “ખુશખબર માટે” તમે શું કરશો? (૧ કોરીંથીઓ ૯:૨૩; યશાયા ૬:૮)

  • ૪:૫૦ ગીત નં. ૨૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો