રવિવાર
“આશા આપનાર ઈશ્વર તમને પુષ્કળ આનંદ અને શાંતિથી ભરપૂર કરે”—રોમનો ૧૫:૧૩
સવારે
- ૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો 
- ૯:૩૦ ગીત નં. ૫૩ અને પ્રાર્થના 
- ૯:૪૦ પરિસંવાદ: તેઓએ શાંતિ વાવી અને લણી - • યૂસફ અને તેમના ભાઈઓ (ગલાતીઓ ૬:૭, ૮; એફેસીઓ ૪:૩૨) 
- • ગિબયોનીઓ (એફેસીઓ ૫:૧૭) 
- • ગિદિયોન (ન્યાયાધીશો ૮:૨, ૩) 
- • અબીગાઈલ (૧ શમુએલ ૨૫:૨૭-૩૧) 
- • મફીબોશેથ (૨ શમુએલ ૧૯:૨૫-૨૮) 
- • પાઉલ અને બાર્નાબાસ (પ્રેરિતોનાં કાર્યો ૧૫:૩૬-૩૯) 
- • આપણા સમયના દાખલાઓ (૧ પિતર ૨:૧૭) 
 
- ૧૧:૦૫ ગીત નં. ૨૭ અને જાહેરાતો 
- ૧૧:૧૫ શાસ્ત્ર આધારિત જાહેર પ્રવચન: ઈશ્વરના દોસ્ત બનવા શું કરવું જોઈએ? (યાકૂબ ૪:૮; ૧ યોહાન ૪:૧૦) 
- ૧૧:૪૫ ગીત નં. ૧૨ અને રીસેસ 
બપોરે
- ૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો 
- ૧:૪૫ ગીત નં. ૩૦ 
- ૧:૫૦ વીડિયો ડ્રામા: યહોવા દોરે છે શાંતિના માર્ગે—ભાગ ૨ (યશાયા ૪૮:૧૭, ૧૮) 
- ૨:૩૦ ગીત નં. ૫૫ અને જાહેરાતો 
- ૨:૪૦ આખી દુનિયા સાચી શાંતિથી ભરપૂર થશે! (રોમનો ૧૬:૨૦; ૧ કોરીંથીઓ ૧૫:૨૪-૨૮; ૧ યોહાન ૩:૮) 
- ૩:૪૦ નવું ગીત અને પ્રાર્થના