શનિવાર
“નિર્દોષ, કલંક વગરના અને શાંતિમાં રહેનારા લોકો સાબિત થાઓ”—૨ પિતર ૩:૧૪
સવારે
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
૯:૩૦ ગીત નં. ૧૪૧ અને પ્રાર્થના
૯:૪૦ પરિસંવાદ: “શાંતિની ખુશખબર” જણાવવા તૈયાર રહો
• ઉત્સાહ જાળવી રાખો (રોમનો ૧:૧૪, ૧૫)
• સારી તૈયારી કરો (૨ તિમોથી ૨:૧૫)
• પહેલ કરો (યોહાન ૪:૬, ૭, ૯, ૨૫, ૨૬)
• રસ બતાવનારને ફરી મળો (૧ કોરીંથીઓ ૩:૬)
• વિદ્યાર્થીને શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરો (હિબ્રૂઓ ૬: ૧)
૧૦:૪૦ યુવાનો—શાંતિ તરફ લઈ જતો માર્ગ પસંદ કરો! (માથ્થી ૬:૩૩; લૂક ૭:૩૫; યાકૂબ ૧:૪)
૧૧:૦૦ ગીત નં. ૧૧ અને જાહેરાતો
૧૧:૧૦ વીડિયો: આપણાં ભાઈ-બહેનો શાંતિ અનુભવે છે . . .
• વિરોધ હોવા છતાં
• બીમારી હોવા છતાં
• પૈસાની તંગી હોવા છતાં
• કુદરતી આફતો હોવા છતાં
૧૧:૪૫ બાપ્તિસ્મા: “શાંતિના માર્ગમાં” ચાલતા રહો (લૂક ૧:૭૯; ૨ કોરીંથીઓ ૪:૧૬-૧૮; ૧૩:૧૧)
૧૨:૧૫ ગીત નં. ૩૨ અને રીસેસ
બપોરે
૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો
૧:૪૫ ગીત નં. ૩૪
૧:૫૦ પરિસંવાદ: શાંતિ ભંગ કરે એવી બાબતો છોડી દો
• બડાઈ (એફેસીઓ ૪:૨૨; ૧ કોરીંથીઓ ૪:૭)
• અદેખાઈ (ફિલિપીઓ ૨:૩, ૪)
• બેઈમાની (એફેસીઓ ૪:૨૫)
• ચાડી-ચુગલી (નીતિવચનો ૧૫:૨૮)
• બેકાબૂ ગુસ્સો (યાકૂબ ૧:૧૯)
૨:૪૫ વીડિયો ડ્રામા: યહોવા દોરે છે શાંતિના માર્ગે—ભાગ ૧ (યશાયા ૪૮:૧૭, ૧૮)
૩:૧૫ ગીત નં. ૩૫ અને જાહેરાતો
૩:૨૫ પરિસંવાદ: ‘શાંતિ રાખવા મહેનત કરો’ . . .
• ખોટું ન લગાડો (નીતિવચનો ૧૯:૧૧; સભાશિક્ષક ૭:૯; ૧ પિતર ૩:૧૧)
• માફી માંગો (માથ્થી ૫:૨૩, ૨૪; પ્રેરિતોનાં કાર્યો ૨૩:૩-૫)
• દિલથી માફ કરો (કોલોસીઓ ૩:૧૩)
• સમજી-વિચારીને બોલો (નીતિવચનો ૧૨:૧૮; ૧૮:૨૧)
૪:૧૫ ‘એકબીજા સાથે શાંતિ’ જાળવીને એકતાનું બંધન ટકાવી રાખો! (એફેસીઓ ૪:૧-૬)
૪:૫૦ ગીત નં. ૩૯ અને પ્રાર્થના