શનિવાર
“શ્રદ્ધા માટે સખત લડત આપતા રહો”—યહૂદા ૩
સવારે
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
૯:૩૦ ગીત નં. ૧૪૨ અને પ્રાર્થના
૯:૪૦ પરિસંવાદ: ભૂલશો નહિ—શ્રદ્ધા ન રાખનારા પણ શ્રદ્ધા મૂકી શકે!
• નિનવેહના લોકો (યૂના ૩:૫)
• ઈસુના સગા ભાઈઓ (૧ કોરીંથીઓ ૧૫:૭)
• આગેવાનો (ફિલિપીઓ ૩:૭, ૮)
• ધર્મમાં ન માનનારા લોકો (રોમનો ૧૦:૧૩-૧૫; ૧ કોરીંથીઓ ૯:૨૨)
૧૦:૩૦ દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો ઉપયોગ કરીને શ્રદ્ધા વધારો (યોહાન ૧૭:૩)
૧૦:૫૦ ગીત નં. ૪૭ અને જાહેરાતો
૧૧:૦૦ પરિસંવાદ: શ્રદ્ધામાં અડગ
• જેઓના લગ્નસાથી સત્યમાં નથી (ફિલિપીઓ ૩:૧૭)
• જેઓનો ઉછેર માતાએ કે પિતાએ કર્યો છે (૨ તિમોથી ૧:૫)
• જેઓ કુંવારા છે (૧ કોરીંથીઓ ૧૨:૨૫)
૧૧:૪૫ બાપ્તિસ્મા: શ્રદ્ધા મૂકો, હંમેશ માટેનું જીવન મેળવો! (માથ્થી ૧૭:૨૦; યોહાન ૩:૧૬; હિબ્રૂઓ ૧૧:૬)
૧૨:૧૫ ગીત નં. ૧૩૯ અને રીસેસ
બપોરે
૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો
૧:૪૫ ગીત નં. ૧૬
૧:૫૦ પરિસંવાદ: આપણા ભાઈઓ શ્રદ્ધા બતાવી રહ્યા છે . . .
• આફ્રિકામાં
• ઉત્તર અમેરિકામાં
• એશિયામાં
• ઓશિઆનિયામાં
• યુરોપમાં
• દક્ષિણ અમેરિકામાં
૨:૧૫ પરિસંવાદ: શ્રદ્ધા બતાવીએ, સેવાકાર્યમાં વધારે કરીએ
• નવી ભાષા શીખીએ (૧ કોરીંથીઓ ૧૬:૯)
• વધારે જરૂર હોય ત્યાં જઈએ (હિબ્રૂઓ ૧૧:૮-૧૦)
• રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જઈએ (૧ કોરીંથીઓ ૪:૧૭)
• બાંધકામમાં મદદ કરીએ (નહેમ્યા ૧:૨, ૩; ૨:૫)
• યહોવાના કામ માટે ‘કંઈક બાજુ પર રાખી મૂકીએ’ (૧ કોરીંથીઓ ૧૬:૨)
૩:૧૫ ગીત નં. ૧૫૦ અને જાહેરાતો
૩:૨૦ વીડિયો ડ્રામા: દાનિયેલ: શ્રદ્ધાનો જોરદાર દાખલો— ભાગ ૧ (દાનિયેલ ૧:૧–૨:૪૯; ૪:૧-૩૩)
૪:૨૦ “શ્રદ્ધા માટે સખત લડત આપતા રહો” (યહૂદા ૩; નીતિવચનો ૧૪:૧૫; રોમનો ૧૬:૧૭)
૪:૫૫ ગીત નં. ૬૦ અને પ્રાર્થના