રવિવાર
‘જો તમારામાં શ્રદ્ધા હોય, તો એમ થશે’—માથ્થી ૨૧:૨૧
સવારે
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
૯:૩૦ ગીત નં. ૩ અને પ્રાર્થના
૯:૪૦ પરિસંવાદ: શ્રદ્ધામાં મક્કમ બહેનોને અનુસરો
• સારાહ (હિબ્રૂઓ ૧૧:૧૧, ૧૨)
• રાહાબ (હિબ્રૂઓ ૧૧:૩૧)
• હાન્ના (૧ શમુએલ ૧:૧૦, ૧૧)
• ઇઝરાયેલી ગુલામ છોકરી (૨ રાજાઓ ૫:૧-૩)
• ઈસુની માતા મરિયમ (લૂક ૧:૨૮-૩૩, ૩૮)
• ફિનીકિયાની સ્ત્રી (માથ્થી ૧૫:૨૮)
• માર્થા (યોહાન ૧૧:૨૧-૨૪)
• આપણા સમયના દાખલાઓ (ગીતશાસ્ત્ર ૩૭:૨૫; ૧૧૯:૯૭, ૯૮)
૧૧:૦૫ ગીત નં. ૫૪ અને જાહેરાતો
૧૧:૧૫ શાસ્ત્ર આધારિત જાહેર પ્રવચન: ‘ખુશખબરમાં શ્રદ્ધા મૂકો’ (માર્ક ૧:૧૪, ૧૫; માથ્થી ૯:૩૫; લૂક ૮:૧)
૧૧:૪૫ ગીત નં. ૧૩૬ અને રીસેસ
બપોરે
૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો
૧:૪૫ ગીત નં. ૪૩
૧:૫૦ વીડિયો ડ્રામા: દાનિયેલ: શ્રદ્ધાનો જોરદાર દાખલો—ભાગ ૨ (દાનિયેલ ૫:૧–૬:૨૮; ૧૦:૧–૧૨:૧૩)
૨:૪૦ ગીત નં. ૪૯ અને જાહેરાતો
૨:૪૫ શ્રદ્ધા—એ જ તમારી તાકાત (દાનિયેલ ૧૦:૧૮, ૧૯; રોમનો ૪:૧૮-૨૧)
૩:૪૫ નવું ગીત અને પ્રાર્થના