રવિવાર
“યહોવા તમને કૃપા બતાવવા ધીરજથી રાહ જુએ છે”—યશાયા ૩૦:૧૮
સવારે
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
૯:૩૦ ગીત નં. ૪૩ અને પ્રાર્થના
૯:૪૦ પરિસંવાદ: ધીરજ રાખનારા પ્રબોધકોને પગલે ચાલીએ
• એલિયા (યાકૂબ ૫:૧૦, ૧૭, ૧૮)
• મીખાહ (મીખાહ ૭:૭)
• હોશિયા (હોશિયા ૩:૧)
• યશાયા (યશાયા ૭:૩)
• હઝકિયેલ (હઝકિયેલ ૨:૩-૫)
• યર્મિયા (યર્મિયા ૧૫:૧૬)
• દાનિયેલ (દાનિયેલ ૯:૨૨, ૨૩)
૧૧:૦૫ ગીત નં. ૫૪ અને જાહેરાતો
૧૧:૧૫ શાસ્ત્ર આધારિત જાહેર પ્રવચન: શું ઈશ્વર તમારી પ્રાર્થનાનો જવાબ આપે છે? (યશાયા ૬૪:૪)
૧૧:૪૫ ચોકીબુરજ સારાંશ
૧૨:૧૫ ગીત નં. ૩૭ અને રીસેસ
બપોરે
૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો
૧:૪૫ ગીત નં. ૩૮
૧:૫૦ વીડિયો ડ્રામા: “તારા માર્ગો યહોવાને સોંપ”—ભાગ ૨ (ગીતશાસ્ત્ર ૩૭:૫)
૨:૩૦ ગીત નં. ૩૫ અને જાહેરાતો
૨:૪૦ “યહોવા તમને કૃપા બતાવવા ધીરજથી રાહ જુએ છે” (યશાયા ૩૦:૧૮-૨૧; ૬૦:૧૭; ૨ રાજાઓ ૬:૧૫-૧૭; એફેસીઓ ૧:૯, ૧૦)
૩:૪૦ નવું ગીત અને પ્રાર્થના