શનિવાર
એફેસીઓ ૫:૨—“પ્રેમના માર્ગ પર ચાલતા રહો”
સવારે
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
૯:૩૦ ગીત નં. ૨૧ અને પ્રાર્થના
૯:૪૦ પરિસંવાદ: મંડળમાં સાચો પ્રેમ બતાવતા રહો
આગેવાની લેતા ભાઈઓને (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૨, ૧૩)
વિધવાઓ અને અનાથોને (યાકૂબ ૧:૨૭)
વૃદ્ધોને (લેવીય ૧૯:૩૨)
પૂરા સમયના સેવકોને (૧ થેસ્સાલોનિકીઓ ૧:૩)
પરદેશીઓને (લેવીય ૧૯:૩૪; રોમનો ૧૫:૭)
૧૦:૫૦ ગીત નં. ૧૪૧ અને જાહેરાતો
૧૧:૦૦ પરિસંવાદ: ખુશખબર ફેલાવતી વખતે સાચો પ્રેમ બતાવો
ઈશ્વર માટે પ્રેમ બતાવો (૧ યોહાન ૫:૩)
‘પોતાના પર એવો જ પડોશીઓને પ્રેમ બતાવો’ (માથ્થી ૨૨:૩૯)
બાઇબલ માટે પ્રેમ બતાવો (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭; માથ્થી ૧૩:૫૨)
૧૧:૪૫ સમર્પણ: ઈસુ પાસેથી પ્રેમ કરવાનું શીખો (માથ્થી ૧૧:૨૮-૩૦)
૧૨:૧૫ ગીત નં. ૭ અને રીસેસ
બપોર બાદ
૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો
૧:૪૫ ગીત નં. ૧૫૦
૧:૫૦ પરિસંવાદ: આપણા ભાઈઓ સાચો પ્રેમ બતાવી રહ્યા છે . . .
આફ્રિકામાં (ઉત્પત્તિ ૧૬:૧૩)
એશિયામાં (પ્રેરિતોનાં કાર્યો ૨:૪૪)
યુરોપમાં (યોહાન ૪:૩૫)
ઉત્તર અમેરિકામાં (૧ કોરીંથીઓ ૯:૨૨)
ઓશિઆનિયામાં (ગીતશાસ્ત્ર ૩૫:૧૮)
દક્ષિણ અમેરિકામાં (પ્રેરિતોનાં કાર્યો ૧:૮)
૨:૫૫ પરિસંવાદ: કુટુંબમાં સાચો પ્રેમ બતાવો
તમારી પત્નીને પ્રેમ કરો (એફેસીઓ ૫:૨૮, ૨૯)
તમારા પતિને પ્રેમ કરો (એફેસીઓ ૫:૩૩; ૧ પીતર ૩:૧-૬)
તમારા બાળકોને પ્રેમ કરો (તિતસ ૨:૪)
૩:૩૫ ગીત નં. ૪૨ અને જાહેરાતો
૩:૪૫ વીડિયો ડ્રામા: ઈશ્વરભક્ત યોશિયા પાસેથી શીખો: યહોવાને પ્રેમ કરો, બૂરાઈને ધિક્કારો—ભાગ ૧ (૨ કાળવૃત્તાંત ૩૩:૧૦-૨૪; ૩૪:૧, ૨)
૪:૧૫ બીજાઓને પ્રેમ કરવાનું તમારા બાળકોને શીખવો (૨ તિમોથી ૩:૧૪, ૧૫)
૪:૫૦ ગીત નં. ૪૧ અને પ્રાર્થના