વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • CO-pgm20 પાન ૪-૫
  • શનિવાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શનિવાર
  • ૨૦૨૦ મહાસંમેલન કાર્યક્રમ
  • સરખી માહિતી
  • શનિવાર
    ૨૦૨૧ મહાસંમેલન કાર્યક્રમ
  • રવિવાર
    ૨૦૨૦ મહાસંમેલન કાર્યક્રમ
  • શનિવાર
    ૨૦૧૯ મહાસંમેલન કાર્યક્રમ
  • શનિવાર
    ૨૦૧૮ મહાસંમેલન કાર્યક્રમ
વધુ જુઓ
૨૦૨૦ મહાસંમેલન કાર્યક્રમ
CO-pgm20 પાન ૪-૫
ચિત્રો: ૧. યહોવાના સાક્ષીઓ પ્રચારમાં ચાલતા જાય છે. તેઓમાંથી એક અપંગ છે અને તેને વ્હિલચૅરમાં લઈ જવામાં આવે છે. તેઓ કેટલા ખુશ છે. ૨. યહોવાના એક સાક્ષી આમીશ ધર્મની વ્યક્તિને બાઇબલમાંથી બતાવી રહ્યા છે. ૩. નહેમ્યા.

શનિવાર

‘તેમના પવિત્ર નામનું તમે અભિમાન કરો; યહોવાને શોધનારનાં હૃદયો આનંદ પામો’​—ગીતશાસ્ત્ર ૧૦૫:૩

સવારે

  • ૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો

  • ૯:૩૦ ગીત નં. ૧૪૫ અને પ્રાર્થના

  • ૯:૪૦ પરિસંવાદ: શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ

    • • સવાલો પૂછો (યાકૂબ ૧:૧૯)

    • • ઈશ્વરના વચનનો સારો ઉપયોગ કરો (હિબ્રૂઓ ૪:૧૨)

    • • ઉદાહરણો આપીને મુખ્ય મુદ્દાઓ સમજાવો (માથ્થી ૧૩:૩૪, ૩૫)

    • • ઉત્સાહથી શીખવો (રોમનો ૧૨:૧૧)

    • • બીજાઓની લાગણી સમજો (૧ થેસ્સાલોનિકીઓ ૨:૭, ૮)

    • • લોકોના દિલ સુધી પહોંચો (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૪)

  • ૧૦:૫૦ ગીત નં. ૧૪૧ અને જાહેરાતો

  • ૧૧:૦૦ પરિસંવાદ: શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ —યહોવાની મદદ સ્વીકારીએ

    • • સંશોધન માટેના સાધનો (૧ કોરીંથીઓ ૩:૯; ૨ તિમોથી ૩:૧૬, ૧૭)

    • • આપણા ભાઈ-બહેનો (રોમનો ૧૬:૩, ૪; ૧ પીતર ૫:૯)

    • • પ્રાર્થના (ગીતશાસ્ત્ર ૧૨૭:૧)

  • ૧૧:૪૫ બાપ્તિસ્મા: એક એવું પગલું, જે આપે ઘણી ખુશીઓ (નીતિવચનો ૧૧:૨૪; પ્રકટીકરણ ૪:૧૧)

  • ૧૨:૧૫ ગીત નં. ૧૩૯ અને રીસેસ

બપોર બાદ

  • ૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો

  • ૧:૪૫ ગીત નં. ૧૫૩

  • ૧:૫૦ આપણા ભાઈઓ શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવી રહ્યા છે . . .

    • • આફ્રિકામાં

    • • એશિયામાં

    • • યુરોપમાં

    • • ઉત્તર અમેરિકામાં

    • • ઓશિઆનિયામાં

    • • દક્ષિણ અમેરિકામાં

  • ૨:૩૫ પરિસંવાદ: તમારા બાઇબલ વિદ્યાર્થીઓને . . .

    • • બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાનું શીખવો (માથ્થી ૫:૩; યોહાન ૧૩:૧૭)

    • • સભાઓમાં આવવાનું ઉત્તેજન આપો (ગીતશાસ્ત્ર ૬૫:૪)

    • • ખરાબ સંગત છોડવાનું શીખવો (નીતિવચનો ૧૩:૨૦)

    • • ખરાબ આદતો છોડવાનું શીખવો (એફેસીઓ ૪:૨૨-૨૪)

    • • યહોવા સાથે દોસ્તી કરવાનું શીખવો (૧ યોહાન ૪:૮, ૧૯)

  • ૩:૩૦ ગીત નં. ૧૪ અને જાહેરાતો

  • ૩:૪૦ વીડિયો ડ્રામા: નહેમ્યા: ‘યહોવા તરફથી મળતો આનંદ તમારી તાકાત છે’— ભાગ ૧ (નહેમ્યા ૧:૧–૬:૧૯)

  • ૪:૧૫ શિષ્યો બનાવવાના કામમાં એવી આવડત કેળવો, જે નવી દુનિયામાં પણ કામ આવે (યશાયા ૧૧:૯; પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫)

  • ૪:૫૦ ગીત નં. ૫૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો