વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • CO-pgm20 પાન ૬-૭
  • રવિવાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રવિવાર
  • ૨૦૨૦ મહાસંમેલન કાર્યક્રમ
  • સરખી માહિતી
  • રવિવાર
    ૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
  • રવિવાર
    ૨૦૨૫ મહાસંમેલન કાર્યક્રમ
  • રવિવાર
    ૨૦૨૩ મહાસંમેલન કાર્યક્રમ
  • શુક્રવાર
    ૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
વધુ જુઓ
૨૦૨૦ મહાસંમેલન કાર્યક્રમ
CO-pgm20 પાન ૬-૭
ચિત્રો: ૧. એક વૃદ્ધ યુગલ તેમની ગાડી પાસેથી પસાર થતી વ્યક્તિને ખુશીથી હાથ મિલાવે છે. ૨. બાઇબલ સમયમાં એક કુટુંબ યરૂશાલેમના મંદિરનાં આંગણામાં ઊભું છે.

રવિવાર

“જેથી તું યહોવામાં આનંદ કરીશ; અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે”​—ગીતશાસ્ત્ર ૩૭:૪

સવારે

  • ૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો

  • ૯:૩૦ ગીત નં. ૧૩૬ અને પ્રાર્થના

  • ૯:૪૦ પરિસંવાદ: આપણે આનંદી રહી શકીએ છીએ . . .

    • • સંકટ હોવા છતાં (રોમનો ૫:૩-૫; ૮:૩૫, ૩૭)

    • • વેદના હોવા છતાં (૨ કોરીંથીઓ ૪:૮; ૭:૫)

    • • સતાવણી હોવા છતાં (માથ્થી ૫:૧૧, ૧૨)

    • • ભૂખ હોવા છતાં (ફિલિપીઓ ૪:૧૧-૧૩)

    • • નગ્‍નતા હોવા છતાં (૧ કોરીંથીઓ ૪:૧૧, ૧૬)

    • • જોખમ હોવા છતાં (૨ કોરીંથીઓ ૧:૮-૧૧)

    • • તલવાર હોવા છતાં (૨ તિમોથી ૪:૬-૮)

  • ૧૧:૧૦ ગીત નં. ૪૬ અને જાહેરાતો

  • ૧૧:૨૦ શાસ્ત્ર આધારિત જાહેર પ્રવચન: સાચું સુખ શામાં રહેલું છે? (નીતિવચનો ૧૦:૨૨; ૧ તિમોથી ૬:૯, ૧૦; પ્રકટીકરણ ૨૧:૩-૫)

  • ૧૧:૫૦ ચોકીબુરજ સારાંશ

  • ૧૨:૨૦ ગીત નં. ૧૫૦ અને રીસેસ

બપોર બાદ

  • ૧:૪૦ સંગીતનો ખાસ વીડિયો

  • ૧:૫૦ ગીત નં. ૨૮

  • ૧:૫૫ વીડિયો ડ્રામા: નહેમ્યા: ‘યહોવા તરફથી મળતો આનંદ તમારી તાકાત છે’—ભાગ ૨ (નહેમ્યા ૮:૧–૧૩:૩૦; માલાખી ૧:૬–૩:૧૮)

  • ૨:૪૦ ગીત નં. ૧૭ અને જાહેરાતો

  • ૨:૫૦ ‘યહોવામાં આનંદ કરો!’ (ગીતશાસ્ત્ર ૧૬:૮, ૯, ૧૧; ૩૭:૪)

  • ૩:૫૦ નવું ગીત અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો