વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • CO-pgm18 પાન ૪-૫
  • શનિવાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શનિવાર
  • ૨૦૧૮ મહાસંમેલન કાર્યક્રમ
  • સરખી માહિતી
  • શનિવાર
    ૨૦૨૦ મહાસંમેલન કાર્યક્રમ
  • શનિવાર
    ૨૦૨૧ મહાસંમેલન કાર્યક્રમ
  • શનિવાર
    ૨૦૧૯ મહાસંમેલન કાર્યક્રમ
  • શુક્રવાર
    ૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
વધુ જુઓ
૨૦૧૮ મહાસંમેલન કાર્યક્રમ
CO-pgm18 પાન ૪-૫
ગિદિયોન અને તેમની સાથેના માણસોએ રણશિંગડાં વગાડ્યાં, ઘડા ફોડી નાખ્યા, સળગતી મશાલ, દીવા પકડ્યા, અને તેઓએ લલકાર કર્યો

શનિવાર

‘હજુ વધારે હિંમતથી ઈશ્વરનો સંદેશો ગભરાયા વગર જણાવો’—ફિલિપીઓ ૧:૧૪

સવારે

  • ૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો

  • ૯:૩૦ ગીત નં. ૧૫૩ અને પ્રાર્થના

  • ૯:૪૦ પરિસંવાદ: તમે હિંમતવાન બનો . . .

    • બાઇબલ વિદ્યાર્થીઓ (પ્રેરિતોનાં કાર્યો ૮:૩૫, ૩૬; ૧૩:૪૮)

    • યુવાનો (ગીતશાસ્ત્ર ૭૧:૫; નીતિવચનો ૨:૧૧)

    • પ્રકાશકો (૧ થેસ્સાલોનિકીઓ ૨:૨)

    • લગ્‍નસાથીઓ (એફેસીઓ ૪:૨૬, ૨૭)

    • માતાપિતાઓ (૧ શમૂએલ ૧૭:૫૫)

    • પાયોનિયરો (૧ રાજાઓ ૧૭:૬-૮, ૧૨, ૧૬)

    • વડીલો (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૮-૩૦)

    • વૃદ્ધજનો (દાનીયેલ ૬:૧૦, ૧૧; ૧૨:૧૩)

  • ૧૦:૫૦ ગીત નં. ૫૪ અને જાહેરાતો

  • ૧૧:૦૦ પરિસંવાદ: ડરપોકોનું નહિ, પણ હિંમતવાનોનું અનુકરણ કરો

    • દસ સરદારોનું નહિ, પણ યહોશુઆ અને કાલેબનું (ગણના ૧૪:૭-૯)

    • મેરોઝના રહેવાસીઓનું નહિ, પણ યાએલનું (ન્યાયાધીશો ૫:૨૩)

    • જૂઠા પ્રબોધકોનું નહિ, પણ મીખાયાહનું (૧ રાજાઓ ૨૨:૧૪)

    • ઉરીયાહનું નહિ, પણ યિર્મેયાનું (યિર્મેયા ૨૬:૨૧-૨૩)

    • યુવાન અમીર અધિકારીનું નહિ, પણ પાઊલનું (માર્ક ૧૦:૨૧, ૨૨)

  • ૧૧:૪૫ સમર્પણ: ‘આપણે પીછેહઠ કરીને વિનાશ પામનારા નથી!’ (હિબ્રૂઓ ૧૦:૩૫, ૩૬, ૩૯; ૧૧:૩૦, ૩૨-૩૪, ૩૬; ૧ પીતર ૫:૧૦)

  • ૧૨:૧૫ ગીત નં. ૨૩ અને રીસેસ

નહેમ્યાહ યરૂશાલેમની દીવાલનું બાંધકામ કરવા અને ચોકી પર ચોકીદારો ઠરાવવાનું માર્ગદર્શન આપે છે; ઈસુ પ્રાર્થના કરે છે

બપોર બાદ

  • ૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો

  • ૧:૪૫ ગીત નં. ૨૮

  • ૧:૫૦ પરિસંવાદ: સૃષ્ટિ પરથી હિંમત બતાવવાનું શીખો

    • સિંહ (મીખાહ ૫:૮)

    • ઘોડો (અયૂબ ૩૯:૧૯-૨૫)

    • નોળિયો (ગીતશાસ્ત્ર ૯૧:૩, ૧૩-૧૫)

    • હમિંગબર્ડ (૧ પીતર ૩:૧૫)

    • હાથી (નીતિવચનો ૧૭:૧૭)

  • ૨:૪૦ ગીત નં. ૧૦ અને જાહેરાતો

  • ૨:૫૦ પરિસંવાદ: આપણા ભાઈઓ હિંમત બતાવી રહ્યા છે . . .

    • આફ્રિકામાં (માથ્થી ૧૦:૩૬-૩૯)

    • એશિયામાં (ઝખાર્યા ૨:૮)

    • યુરોપમાં (પ્રકટીકરણ ૨:૧૦)

    • ઉત્તર અમેરિકામાં (યશાયા ૬:૮)

    • ઓશિઆનિયામાં (ગીતશાસ્ત્ર ૯૪:૧૪, ૧૯)

    • દક્ષિણ અમેરિકામાં (ગીતશાસ્ત્ર ૩૪:૧૯)

  • ૪:૧૫ હિંમતવાન બનવા પોતાના પર ભરોસો ન રાખો! (નીતિવચનો ૩:૫, ૬; યશાયા ૨૫:૯; યિર્મેયા ૧૭:૫-૧૦; યોહાન ૫:૧૯)

  • ૪:૫૦ ગીત નં. ૧૫૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો