વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • CO-pgm18 પાન ૨-૩
  • શુક્રવાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શુક્રવાર
  • ૨૦૧૮ મહાસંમેલન કાર્યક્રમ
  • સરખી માહિતી
  • રવિવાર
    ૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
  • શનિવાર
    ૨૦૧૮ મહાસંમેલન કાર્યક્રમ
  • શુક્રવાર
    ૨૦૧૯ મહાસંમેલન કાર્યક્રમ
  • શુક્રવાર
    ૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
વધુ જુઓ
૨૦૧૮ મહાસંમેલન કાર્યક્રમ
CO-pgm18 પાન ૨-૩
યહોશુઆ નિયમકરાર વાંચે છે; દાઊદ ગોફણથી ગોલ્યાથને પથ્થર મારે છે

શુક્રવાર

‘બળવાન અને ખૂબ હિંમતવાન થાઓ’—યહોશુઆ ૧:૭

સવારે

  • ૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો

  • ૯:૩૦ ગીત નં. ૧૪ અને પ્રાર્થના

  • ૯:૪૦ ચૅરમૅનનું પ્રવચન: યહોવા—હિંમતનો ખરો સ્રોત (ગીતશાસ્ત્ર ૨૮:૭; ૩૧:૨૪; ૧૧૨:૭, ૮; ૨ તિમોથી ૧:૭)

  • ૧૦:૧૦ પરિસંવાદ: ઈશ્વરભક્તોને શા માટે હિંમતની જરૂર છે

    • ખુશખબર જણાવવા (પ્રકટીકરણ ૧૪:૬)

    • શુદ્ધ રહેવા (૧ કોરીંથીઓ ૧૬:૧૩, ૧૪)

    • દુનિયાનો ભાગ ન બનવા (પ્રકટીકરણ ૧૩:૧૬, ૧૭)

  • ૧૧:૦૫ ગીત નં. ૪૩ અને જાહેરાતો

  • ૧૧:૧૫ ઑડિયો ડ્રામા: ‘બળવાન થાઓ અને ખૂબ હિંમતવાન થઈને કામ કરો!’ (૧ કાળવૃત્તાંત ૨૮:૧-૨૦; ૧ શમૂએલ ૧૬:૧-૨૩; ૧૭:૧-૫૧)

  • ૧૧:૪૫ ‘તમારી વિરુદ્ધ વાપરવા ઘડેલું કોઈ પણ હથિયાર સફળ થશે નહિ’ (યશાયા ૫૪:૧૭; ગીતશાસ્ત્ર ૧૧૮:૫-૭)

  • ૧૨:૧૫ ગીત નં. ૧૭ અને રીસેસ

શાદ્રાખ, મેશાખ અને અબેદનગો અગ્‍નિની ભઠ્ઠીમાંથી સહીસલામત બહાર આવે છે; પાઊલ એક ઘરમાં નજરકેદ છે અને તીમોથી પાસે પત્ર લખાવે છે

બપોર બાદ

  • ૧:૨૫ સંગીતનો ખાસ વીડિયો

  • ૧:૩૫ ગીત નં. ૪૪

  • ૧:૪૦ પરિસંવાદ: હિંમત તોડનાર સામે હિંમત બાંધનાર બાબતો

    • હતાશા સામે આશા (ગીતશાસ્ત્ર ૨૭:૧૩, ૧૪)

    • ફરિયાદ સામે આભાર (ગીતશાસ્ત્ર ૨૭:૧-૩)

    • અયોગ્ય મનોરંજન સામે પ્રચારકામ (ગીતશાસ્ત્ર ૨૭:૪)

    • ખરાબ સંગત સામે સારી સંગત (ગીતશાસ્ત્ર ૨૭:૫; નીતિવચનો ૧૩:૨૦)

    • દુન્યવી જ્ઞાન સામે વ્યક્તિગત અભ્યાસ (ગીતશાસ્ત્ર ૨૭:૧૧)

    • શંકા સામે શ્રદ્ધા (ગીતશાસ્ત્ર ૨૭:૭-૧૦)

  • ૩:૧૦ ગીત નં. ૩૩ અને જાહેરાતો

  • ૩:૨૦ પરિસંવાદ: તેઓએ શું જોખમમાં મૂક્યું, કેવું ઇનામ મળ્યું

    • હનાન્યાહ, મીશાએલ અને અઝાર્યાહ (દાનીયેલ ૧:૧૧-૧૩; ૩:૨૭-૨૯)

    • આકુલા અને પ્રિસ્કિલા (રોમનો ૧૬:૩, ૪)

    • સ્તેફન (પ્રેરિતોનાં કાર્યો ૬:૧૧, ૧૨)

  • ૩:૫૫ “હિંમત રાખજો! મેં દુનિયા પર જીત મેળવી છે” (યોહાન ૧૬:૩૩; ૧ પીતર ૨:૨૧, ૨૨)

  • ૪:૧૫ ખ્રિસ્તના હિંમતવાન સૈનિકો (૨ કોરીંથીઓ ૧૦:૪, ૫; એફેસીઓ ૬:૧૨-૧૮; ૨ તિમોથી ૨:૩, ૪)

  • ૪:૫૦ ગીત નં. ૧૩૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો