વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • CO-pgm22 પાન ૨-૩
  • શુક્રવાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શુક્રવાર
  • ૨૦૨૨ મહાસંમેલન કાર્યક્રમ
  • સરખી માહિતી
  • શનિવાર
    ૨૦૨૨ મહાસંમેલન કાર્યક્રમ
  • શુક્રવાર
    ૨૦૧૯ મહાસંમેલન કાર્યક્રમ
  • રવિવાર
    ૨૦૨૨ મહાસંમેલન કાર્યક્રમ
  • રવિવાર
    ૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
વધુ જુઓ
૨૦૨૨ મહાસંમેલન કાર્યક્રમ
CO-pgm22 પાન ૨-૩
ભૂરા અને લીલા રંગના આકાર.

શુક્રવાર

“યહોવા પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે”​—ગીતશાસ્ત્ર ૨૯:૧૧

સવારે

  • ૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો

  • ૯:૩૦ ગીત નં. ૨૦ અને પ્રાર્થના

  • ૯:૪૦ ચેરમેનનું પ્રવચન: યહોવા “શાંતિ આપનાર ઈશ્વર” છે (રોમનો ૧૫:૩૩; ફિલિપીઓ ૪:૬, ૭)

  • ૧૦:૧૦ પરિસંવાદ: પ્રેમ કઈ રીતે સાચી શાંતિ તરફ દોરી જાય છે?

    • • ઈશ્વર માટેનો પ્રેમ (માથ્થી ૨૨:૩૭, ૩૮; રોમનો ૧૨:૧૭-૧૯)

    • • પડોશી માટેનો પ્રેમ (માથ્થી ૨૨:૩૯; રોમનો ૧૩:૮-૧૦)

    • • બાઇબલ માટેનો પ્રેમ (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૫, ૧૬૭, ૧૬૮)

  • ૧૧:૦૫ ગીત નં. ૧૬ અને જાહેરાતો

  • ૧૧:૧૫ ઑડિયો ડ્રામા: યાકૂબ—શાંતિ ચાહનાર માણસ (ઉત્પત્તિ ૨૬:૧૨–૩૩:૧૧)

  • ૧૧:૪૫ “સચ્ચાઈને લીધે શાંતિ ફેલાશે” (યશાયા ૩૨:૧૭; ૬૦:૨૧, ૨૨)

  • ૧૨:૧૫ ગીત નં. ૪૮ અને રીસેસ

બપોરે

  • ૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો

  • ૧:૪૫ ગીત નં. ૨૪

  • ૧:૫૦ પરિસંવાદ: શાંતિને લગતાં ઈશ્વરનાં વચનોથી ખુશી મેળવો

    • • “મારા ભક્તો ખાશે . . . મારા ભક્તો પીશે” (યશાયા ૬૫:૧૩, ૧૪)

    • • “તેઓ ઘરો બાંધશે અને . . . દ્રાક્ષાવાડીઓ રોપશે” (યશાયા ૬૫:૨૧-૨૩)

    • • “વરુ અને ઘેટું સાથે ચરશે” (યશાયા ૧૧:૬-૯; ૬૫:૨૫)

    • • “‘હું બીમાર છું,’ એવું કોઈ કહેશે નહિ” (યશાયા ૩૩:૨૪; ૩૫:૫, ૬)

    • • “તે કાયમ માટે મરણને મિટાવી દેશે” (યશાયા ૨૫:૭, ૮)

  • ૨:૫૦ ગીત નં. ૪૨ અને જાહેરાતો

  • ૩:૦૦ પરિસંવાદ: બાઇબલની સલાહ પાળો, કુટુંબમાં શાંતિ જાળવો

    • • પ્રેમ અને આદર બતાવો (રોમનો ૧૨:૧૦)

    • • એકબીજા સાથે વાત કરવા સમય કાઢો (એફેસીઓ ૫:૧૫, ૧૬)

    • • સાથે મળીને કામ કરો (માથ્થી ૧૯:૬)

    • • સાથે મળીને યહોવાની ભક્તિ કરો (યહોશુઆ ૨૪:૧૫)

  • ૩:૫૫ ‘શાંતિના રાજકુમારને’ વફાદારીથી ટેકો આપો (યશાયા ૯:૬, ૭; તિતસ ૩:૧, ૨)

  • ૪:૧૫ છેતરામણી શાંતિથી દૂર રહો! (માથ્થી ૪:૧-૧૧; યોહાન ૧૪:૨૭; ૧ થેસ્સાલોનિકીઓ ૫:૨, ૩)

  • ૪:૫૦ ગીત નં. ૩૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો