“પ્રેમ ઉત્તેજન આપે છે”
સવારે
૯:૩૦ સંગીત
૯:૪૦ ગીત નં. ૫૩ અને પ્રાર્થના
૯:૫૦ “જ્ઞાન ફૂલાઈ જાય છે, પણ પ્રેમ ઉત્તેજન આપે છે”
૧૦:૦૫ પરિસંવાદ: તેઓએ બીજાઓને ઉત્તેજન આપ્યું
બાર્નાબાસ
પાઊલ
દોરકસ
૧૧:૦૫ ગીત નં. ૧૩૯ અને જાહેરાતો
૧૧:૧૫ સેવાકાર્યમાં ખુશખબર જણાવીએ ત્યારે, પ્રેમ પણ બતાવીએ
૧૧:૩૦ સમર્પણ
૧૨:૦૦ ગીત નં. ૭
બપોરે
૧:૧૦ સંગીત
૧:૨૦ ગીત નં. ૫૦ અને પ્રાર્થના
૧:૩૦ જાહેર પ્રવચન: સાચો પ્રેમ હંમેશાં સત્યને વળગી રહે છે—કઈ રીતે?
૨:૦૦ ચોકીબુરજ સારાંશ
૨:૩૦ ગીત ૨૫ અને જાહેરાતો
૨:૪૦ પરિસંવાદ: મંડળને મજબૂત બનાવવા શું કરી શકીએ?
બાઇબલ સત્યને પ્રેમ કરીએ
ઈશ્વરની આજ્ઞાઓને દિલથી વળગી રહીએ
ભાઈ-બહેનોને ઉત્તેજન આપીએ
૩:૪૦ ‘આપણે જે કંઈ કરીએ, એ પ્રેમથી કરીએ’
૪:૧૫ ગીત નં. ૩ અને પ્રાર્થના