મહેમાનો માટે માહિતી
બાપ્તિસ્મા જેઓ બાપ્તિસ્મા લેવાના છે તેઓ માટે સ્થાનિક સંજોગો પ્રમાણે વડીલોએ શનિવારે બપોરે યોગ્ય ગોઠવણ કરી છે.
દાન આ મહાસંમેલન ૫૦૦થી વધારે ભાષાઓમાં બતાવવામાં આવશે. તમે દિલથી જે દાન આપો છો, એનાથી આખી દુનિયામાં થઈ રહેલા કામમાં મદદ મળે છે. જો તમે ઓનલાઇન દાન આપવા માંગતા હો, તો donate.jw.org પર જાઓ. તમારા દાનની અમે ખૂબ કદર કરીએ છીએ. યહોવાના કામને આગળ વધારવા આ રીતે ટેકો આપવા માટે નિયામક જૂથ તમારો દિલથી આભાર માને છે.
નિયામક જૂથે આ ગોઠવણ કરી છે
© 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania