વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • CO-pgm21 પાન ૮
  • મહેમાનો માટે માહિતી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મહેમાનો માટે માહિતી
  • ૨૦૨૧ મહાસંમેલન કાર્યક્રમ
  • સરખી માહિતી
  • મહેમાનો માટે માહિતી
    ૨૦૨૨ મહાસંમેલન કાર્યક્રમ
  • મહેમાનો માટે માહિતી
    ૨૦૨૦ મહાસંમેલન કાર્યક્રમ
  • મહેમાનો માટે માહિતી
    ૨૦૨૩ મહાસંમેલન કાર્યક્રમ
  • મહેમાનો માટે માહિતી
    ૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
વધુ જુઓ
૨૦૨૧ મહાસંમેલન કાર્યક્રમ
CO-pgm21 પાન ૮

મહેમાનો માટે માહિતી

બાપ્તિસ્મા જેઓ બાપ્તિસ્મા લેવાના છે તેઓ માટે સ્થાનિક સંજોગો પ્રમાણે વડીલોએ શનિવારે બપોરે યોગ્ય ગોઠવણ કરી છે.

દાન આ મહાસંમેલન ૪૦૦થી વધારે ભાષાઓમાં બતાવવામાં આવશે. તમે દિલથી જે દાન આપો છો, એનાથી આખી દુનિયામાં થઈ રહેલા કામમાં મદદ મળે છે. જો તમે ઓનલાઇન દાન આપવા માંગતા હો, તો donate.jw.org પર જાઓ. તમારા દાનની અમે ખૂબ કદર કરીએ છીએ. યહોવાના કામને આગળ વધારવા આ રીતે ટેકો આપવા માટે નિયામક જૂથ તમારો દિલથી આભાર માને છે.

ભારતમાં બે બહેનો ટ્રોલી પાસે એક ભાઈને ખુશખબર જણાવી રહ્યા છે.

રાજ્ય પ્રચારકો માટે શાળા યહોવાની સેવામાં વધારે કરવા માંગતા ૨૩-૬૫ વર્ષના પાયોનિયર ભાઈ-બહેનો રાજ્ય પ્રચારકો માટેની શાળાનું ઓનલાઇન ફોર્મ ભરવા પોતાના મંડળના સેક્રેટરી સાથે વાત કરી શકે.

નિયામક જૂથે આ ગોઠવણ કરી છે

© 2021 Watch Tower Bible and Tract Society of Pennsylvania

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો