‘યહોવાની આતુરતાથી રાહ જુઓ!’
સવારે
૯:૩૦ સંગીત
૯:૪૦ ગીત નં. ૧૧ અને પ્રાર્થના
૯:૫૦ ‘યહોવાની આતુરતાથી રાહ જુઓ’—કઈ રીતે?
૧૦:૦૫ પરિસંવાદ: જેઓએ યહોવાના સમયની આતુરતાથી રાહ જોઈ એવા લોકોને અનુસરો
• હબાક્કૂક
• યોહાન
• હાન્ના
૧૧:૦૫ ગીત નં. ૫૪ અને જાહેરાતો
૧૧:૧૫ તમે કઈ બાબતની રાહ જુઓ છો?
૧૧:૩૦ સમર્પણ અને બાપ્તિસ્મા
૧૨:૦૦ ગીત નં. ૨૭
બપોરે
૧:૧૦ સંગીત
૧:૨૦ ગીત નં. ૪૫ અને પ્રાર્થના
૧:૩૦ શાસ્ત્ર આધારિત જાહેર પ્રવચન: શું ધીરજનાં ફળ ખરેખર મીઠાં હોય છે?
૨:૦૦ ચોકીબુરજ સારાંશ
૨:૩૦ ગીત નં. ૩૨ અને જાહેરાતો
૨:૪૦ પરિસંવાદ: યહોવાની રાહ જુઓ . . .
• તમે એકલતા અનુભવો ત્યારે
• તમારાથી ભૂલ થાય ત્યારે
• દુષ્ટો સુખચેનથી જીવતા હોય ત્યારે
૩:૪૦ “સાચા માર્ગે ચાલનારને જરૂર ઇનામ મળે છે”
૪:૧૫ ગીત નં. ૫૫ અને પ્રાર્થના