વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧/૧૦ પાન ૪
  • મૅગેઝિન આપતા શું કહેશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મૅગેઝિન આપતા શું કહેશો?
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • મૅગેઝિન આપતા શું કહેશો?
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા શું કહેશો?
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા શું કહેશો?
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા શું કહેશો
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૧/૧૦ પાન ૪

મૅગેઝિન આપતા શું કહેશો?

ચોકીબુરજ જાન્યુઆરી

“આપણે સર્વ સુખી જીવનના સપના જોઈએ છીએ. સુખી થવા માટે આપણે શું કરવું જોઈએ? તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] ઈશ્વર પણ ચાહે છે કે આપણે સુખી થઈએ. તેમણે આપણને સુખી થવા માર્ગદર્શન પણ આપ્યું છે. હું તમને એ વાંચી આપું? [જો ઘરમાલિક રસ બતાવે તો યહોશુઆ ૧:૬-૯ વાંચો.] ઈશ્વર અહીં જે કહેવા માગે છે એ આ લેખમાં સારી રીતે સમજાવ્યું છે.” પછી પાન ૩૨ પરનો લેખ બતાવો.

સજાગ બનો! જાન્યુઆરી-માર્ચ

“તમને નથી લાગતું કે આજે કુટુંબો અલગ-અલગ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે? [જવાબ આપવા દો.] પરમેશ્વરે જ કુટુંબની શરૂઆત કરી હતી, તેથી એ જ આપણને કુટુંબમાં શાંતિ રાખવા સારું માર્ગદર્શન આપી શકે. એ વિષે હું તમને કંઈક વાંચી આપું? [જો ઘરમાલિક ચાહે તો મૅગેઝિનમાંથી કોઈ એક કલમ વાંચો.] પરમેશ્વરે કુટુંબોને જુદી જુદી મુશ્કેલીઓનો સામનો કરવા શાસ્ત્રમાં સલાહ આપી છે, તે સજાગ બનો!ના આ ખાસ અંકમાં આપવામાં આવી છે.”

ચોકીબુરજ ફેબ્રુઆરી

“દારૂ પીવો કે નહિ એ વિષે લોકો અલગ-અલગ વિચારે છે. આપણા રક્ષણ માટે દારૂ વિષે શું પરમેશ્વરે કોઈ માર્ગદર્શન આપ્યું છે? તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] આ વિષે હું શાસ્ત્રમાંથી કંઈ વાંચી સંભળાવું? [જો ઘરમાલિક રસ બતાવે તો નીતિવચનો ૨૩:૨૦ વાંચો.] આ મૅગેઝિનમાં બતાવ્યું છે કે પરમેશ્વર એના વિષે શું કહે છે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો