વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૦ પાન ૮
  • મૅગેઝિન આપતા શું કહેશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મૅગેઝિન આપતા શું કહેશો?
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • મૅગેઝિન આપતા શું કહેશો
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા શું કહેશો?
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા શું કહેશો?
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા શું કહેશો?
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૪/૧૦ પાન ૮

મૅગેઝિન આપતા શું કહેશો?

ચોકીબુરજ એપ્રિલ

આ મૅગેઝિન જેઓ ઈસુને આદર આપે છે એવા લોકોને જ આપવું જોઈએ. “સર્વ ખ્રિસ્તીઓ માને છે કે ઈશ્વરના રાજ્ય વિષે ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું હતું. શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે એ રાજ્ય આપણા માટે કેવા આશીર્વાદો લાવશે? [જવાબ આપવા દો. પછી પ્રકટીકરણ ૨૧:૩, ૪ વાંચો.] આ લેખમાં ઈશ્વરના રાજ્યને લગતા સવાલોના જવાબ આપવામાં આવ્યા છે.” પાન ૮થી શરૂ થતો લેખ બતાવો.

સજાગ બનો! એપ્રિલ-જૂન

“જ્યારે માબાપ ગુજરી જાય ત્યારે દુઃખનો પાર રહેતો નથી, ખરું ને? [જવાબ આપવા દો.] ઈશ્વરે આપણને એક વચન આપ્યું છે, જે બહુ જ દિલાસો આપે છે. શું હું તમને વાંચી આપી શકું? [જો ઘરમાલિક ચાહે તો પ્રકટીકરણ ૨૧:૪ વાંચો.] આ લેખ સમજાવે છે કે આપણે અને ખાસ કરીને યુવાનો કઈ રીતે કોઈના મોતનો ગમ સહી શકે.” પાન ૧૦ પરનો લેખ બતાવો.

ચોકીબુરજ મે

“લોકો બાઇબલ વિષે અલગ-અલગ વિચારે છે. ઘણા લોકોને લાગે છે કે એ બહુ સારું પુસ્તક છે. પણ શું બાઇબલ ફક્ત સારું પુસ્તક જ છે, તમને શું લાગે છે? [જવાબ આપવા દો. જો ઘરમાલિક એ વિષયમાં રસ બતાવે તો જ વાતચીત ચાલુ રાખો.] જુઓ બાઇબલમાં શું લખેલું છે. [૨ તીમોથી ૩:૧૬, ૧૭ વાંચો.] આ મૅગેઝિન બાઇબલ વિષે વધારે સમજાવે છે. એમાંથી તમને જાણવા મળશે કે બાઇબલ વિષે કેમ વધારે જાણકારી મેળવવી જોઈએ.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો