વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૨/૧૧ પાન ૮
  • મૅગેઝિન આપતા શું કહેશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મૅગેઝિન આપતા શું કહેશો?
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • મૅગેઝિન આપતા શું કહેશો?
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા શું કહેશો?
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૨/૧૧ પાન ૮

મૅગેઝિન આપતા શું કહેશો?

ચોકીબુરજ ફેબ્રુઆરી

“આજે લોકો સામાન્ય રીતે એકબીજાને માન બતાવતા નથી. બીજાઓને માન આપવાનું આપણા બાળકોને કેવી રીતે શીખવી શકીએ? [જવાબ આપવા દો.] એ વિષે ઈશ્વર માબાપને કઈ સલાહ આપે છે એ તમને વાંચી આપું? [જો ઘરમાલિકને રસ હોય તો, એફેસી ૬:૪ વાંચી આપો.] આ લેખ બતાવે કે બીજાઓને માન આપવાનું માબાપ બાળકોને કેવી રીતે શીખવી શકે.”

સજાગ બનો! જાન્યુઆરી-માર્ચ

“આપણને હંમેશા સાંભળવા મળે છે કે લગ્‍નસાથી, નેતાઓ અને બીજાઓ દ્વારા દગો કરવામાં આવે છે. શું તમને લાગે છે કે આજે કોઈના પર ભરોસો મૂકવો સહેલો છે? [જવાબ આપવા દો.] ઈશ્વરે આવી પરિસ્થિતિ વિષે અગાઉથી શું કહ્યું છે એ વાંચી આપું? [જો ઘરમાલિકને રસ હોય તો, ૨ તીમોથી ૩:૧-૫ વાંચી આપો.] આ મૅગેઝિન બતાવે છે કે આજે પણ ભરોસાપાત્ર લોકો ક્યાં જોવા મળે છે.”

ચોકીબુરજ માર્ચ

“આજે છૂટાછેડા સામાન્ય થઈ ગયા છે. એનું મૂળ કારણ હોઈ શકે? [જવાબ આપવા દો.] તમને બતાવી શકું કે ઘણા યુગલોને શાસ્ત્રની કઈ સલાહથી મદદ મળી છે? [જો ઘરમાલિકને રસ હોય તો, ૧ કોરીંથી ૧૦:૨૪ વાંચી આપો.] આ મૅગેઝિન બતાવે છે કે મોટાભાગે પતિ-પત્ની એકબીજા વિષે કેવી છ ફરિયાદો કરે છે. તેમ જ, પવિત્ર શાસ્ત્રની સલાહ પાળવાથી કઈ રીતે મદદ મળે છે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો