મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ચોકીબુરજ જાન્યુઆરી-માર્ચ
“ઈશ્વર વિશે દરેકના વિચારો અલગ અલગ હોય છે. શું એ કોઈ શક્તિ છે કે પછી આપણી કાળજી લે એવા મિત્ર? તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] ઈશ્વર સાથે આપણો સંબંધ કેવો હોવો જોઈએ, એ વિશે ઈશ્વરના વિચારો એક શાસ્ત્રવચનમાં બતાવવામાં આવ્યા છે. શું હું એ વાંચી શકું? [ઘરમાલિક રસ બતાવે તો યાકૂબ ૪:૮ક વાંચો.] આ મૅગેઝિન એવી ત્રણ બાબત વિશે જણાવે છે, જે ઈશ્વરના મિત્ર બનવા જરૂરી છે.”