વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૧ પાન ૪
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૬/૧૧ પાન ૪

મૅગેઝિન આપતા આમ કહી શકીએ

જુલાઈના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ

“લોકો બાઇબલને પવિત્ર માનીને માન આપે છે. પરંતુ બાઇબલ કોણે લખ્યું એ વિષે તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] એ કોણે અને શા માટે લખ્યું, એ હું તમને બાઇબલમાંથી જ બતાવી શકું?” ઘરમાલિક રસ બતાવે તો બીજો તીમોથી ૩:૧૬ વાંચો. પછી તેને જુલાઈનું ચોકીબુરજ આપો અને પાન ૧૩ ઉપરના લેખના ચોથા મથાળા નીચે આપેલી માહિતી વાંચીને ચર્ચા કરો. એ પછી ફરી મળવા અને બીજા સવાલની ચર્ચા કરવા ગોઠવણ કરો.

ચોકીબુરજ જુલાઈ

“આજે બધા રોજી-રોટી મેળવવા તનતોડ મહેનત કરે છે. પણ અમુક લોકો પાસે જીવન જરૂરી વસ્તુ પણ નથી. શું તમને લાગે છે કે એવો સમય આવશે જ્યારે ગરીબી જ નહિ હોય? [જવાબ આપવા દો. પછી ગીતશાસ્ત્ર ૯:૧૮ વાંચો.] આ મૅગેઝિન બતાવે છે કે ગરીબીનું કારણ શું છે અને એ દૂર કરવા વિષે બાઇબલ શું જણાવે છે.”

સજાગ બનો! જુલાઈ-સપ્ટેમ્બર

“ઘરડાં માબાપની સંભાળ રાખવી એ સહેલું નથી. પણ તેઓ માટે ઘર સલામત બનાવવા શું કરી શકાય? [જવાબ આપવા દો.] તેઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ એ વિષે આપણા સર્જનહાર શું કહે છે, એ જણાવી શકું? [ઘરમાલિક રસ બતાવે તો નિર્ગમન ૨૦:૧૨ વાંચો.] આ મૅગેઝિનના પાન ૨૩ ઉપરનો લેખ બતાવે છે કે, ઘરડાં માબાપ માટે ઘર કેવી રીતે સલામત બનાવી શકાય.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો