વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૨ પાન ૪
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૬/૧૨ પાન ૪

મૅગેઝિન આપતા આમ કહી શકીએ

જુલાઈ મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ

“શું તમે ધાર્મિક છો અને નિયમિત રીતે ઈશ્વરને પ્રાર્થના કરો છો?” [જવાબ આપવા દો. જો એવું લાગે કે ઘરમાલિકને રસ છે, તો આગળ વાત કરો.] ઈશ્વરની નજીક જવા પ્રાર્થના આપણને કેવી રીતે મદદ કરી શકે, એ વિષે તમને જાણવું છે? [જવાબ આપવા દો.] ઘરમાલિકને જુલાઈ ૧નું ચોકીબુરજ આપો. પાન ૧૦ ઉપરનાં પહેલા મથાળાં નીચે ટાંકેલી એકાદ કલમની ચર્ચા કરો. પછી બીજી વાર આવીને એના પછીના સવાલ પર ચર્ચા કરવાની ગોઠવણ કરો.

ચોકીબુરજ જુલાઈ ૧

“ઘણા લોકો બાઇબલને એક પવિત્ર પુસ્તક ગણીને માન આપે છે, તો ઘણા એના વિષે કંઈક અલગ જ માને છે. બાઇબલ વિષે તમારું શું માનવું છે? [જવાબ આપવા દો.] બાઇબલ પોતે એના વિષે શું જણાવે છે એ હું તમે બતાવી શકું? [જો ઘરમાલિક રસ બતાવે, તો રોમનો ૧૫:૪ વાંચો.] આ મૅગેઝિન પાંચ કારણો બતાવે છે કે બાઇબલ શા માટે અજોડ છે અને એ આપણને કઈ રીતે મદદ કરી શકે.”

સજાગ બનો! જુલાઈ-સપ્ટેમ્બર

“આજે ઘણા લોકો ઇંટરનેટ દ્વારા વાતચીત કરવાનો આનંદ માણે છે. તમને લાગે છે કે એવી રીતે વાત કરવાના કોઈ જોખમો છે? [જવાબ આપવા દો.] તમે કોઈ નુકસાન વગર ઇંટરનેટ કઈ રીતે વાપરી શકો, એ માટે શાસ્ત્રમાં અમુક સિદ્ધાંતો આપેલા છે. શું તમને એ બતાવી શકું? [ઘરમાલિકને રસ હોય તો પાન ૨૯-૩૨ બતાવીને એકાદ કલમ અને સવાલની ચર્ચા કરો.] આ મૅગેઝિન તમને ઇંટરનેટ પર રહેલાં અમુક ખતરાઓ પારખવા અને એનાથી દૂર રહેવા મદદ કરશે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો