મૅગેઝિન આપતા આમ કહી શકીએ
સજાગ બનો! જાન્યુઆરી-માર્ચ
“આજે દરેક જણ તંદુરસ્ત રહેવા ચાહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે, આજે દર ચારમાંથી એક વ્યક્તિ જીવનમાં કોઈ ને કોઈ સમયે ડિપ્રેશન જેવી માનસિક બીમારીથી પીડાય છે. તમને લાગે છે કે માનસિક બીમારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે? [જવાબ આપવા દો.] શાસ્ત્રમાં સુંદર આશા આપી છે કે ભાવિમાં બીમારી અને દુઃખ-તકલીફો કાઢી નાખવામાં આવશે. શું એ વિશે તમને બતાવી શકું? [ઘરમાલિકને રસ હોય તો, પ્રકટીકરણ ૨૧:૩, ૪ વાંચો.] આ મૅગેઝિનમાં માનસિક બીમારી વિશે અમુક માહિતી આપવામાં આવી છે, જે દરેકે જાણવાની જરૂર છે.”